🚨 ગુજરાત પોલીસમાં ભરતી થવા ઈચ્છતા યુવાનો માટે સુવર્ણ તક! 🚨
પૂર્વ-કચ્છ, ગાંધીધામ પોલીસ દ્વારા પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે નિ:શુલ્ક માર્ગદર્શન અને રનિંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું છે.
#GujaratPolice#PoliceBharti2026#Gandhidham#GandhidhamTalks
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની 2026 ટીમની જાહેરાત, તેજાભાઇના કાર્યો થી ખોબલે ખોબલે વેપારી વર્ગ અને જનતામાં આવકારની ભાવના.
@gccikutch#gandhidhamtalks#gandhidham
ગાંધીધામને નવું બસ સ્ટેશન તો મળશે પણ ક્યારે અને શું તેનું લોકેશન બરાબર છે ?
ગાંધીધામમાં 12.60 કરોડના ખર્ચે એક વર્ષના 'સરકારી સમયે' બનીને તૈયાર થશે 'બસ પોર્ટ' કે જે હજુ પોતે ડેપો પણ નથી !
#GandhidhamTalks#Gandhidham#BusStation#OurKutch
🚀 સમય પહેલાં ઐતિહાસિક સિદ્ધિ: KICT એ રચ્યો નવો વિક્રમ!
કંડલા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ (KICT) માઇલસ્ટોન હાંસલ કર્યો છે.
ગયા વર્ષની વાર્ષિક ક્ષમતા 77,58,498 મેટ્રિક ટન ને પાછળ છોડીને, અત્યાર સુધીમાં કુલ 78,06,220 મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
🌿 વિચાર ગોષ્ઠી નિમંત્રણ: વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓ અને ભારતીય દ્રષ્ટિકોણ 🌿
ભારતીય સંસ્કૃતિના મૂલ્યો દ્વારા તેના ઉકેલો સમજવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 'વોટર વુમન ઓફ ઇન્ડિયા' તરીકે જાણીતા સુશ્રી શિપ્રા પાઠકજી માર્ગદર્શન આપશે.