વિધાનસભા વિશેષ અધિકાર સમિતિ ના પ્રમુખ તરીકે ભુજ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ ની નિમણુંક કરવામાં આવી એ બદલ ખુબ ખુબ શુભેચ્છા ✌️👍👌🌹*
શુભેચ્છક
ભારમલ પી. ગરવા
પુર્વ કોષાધ્યક્ષ
ગાંધીધામ શહેર ભાજપ
‘ભારત રત્ન’ડો.બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજી ની આવતીકાલે જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ગાંધીધામ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે પૂર્વ સંધ્યાએ દીપોત્સવ નિમિત્તે ગાંધીધામ મધ્યે બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમાને હારારોપણ કર્યું તથા દીપ પ્રગટાવી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી..
मां भारती को परम वैभव के शिखर पर स्थापित करने के लिए कार्यरत, राष्ट्रहित और जनकल्याण के प्रति सतत प्रतिबद्ध बिहार सरकार में मंत्री माननीय नितिन नबीन जी आपको भारतीय जनता पार्टी के कार्यकारी राष्ट्रीय अध्यक्ष नियुक्त होने पर अनंत शुभकामनाएं।
ભાજપના વરિષ્ઠ નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના સાંસદ શ્રી Parshottam Rupala જી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના
ગુજરાત સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાજી ને જન્મદિવસ નિમિતે હાર્દિક શુભકામનાઓ
પરમ કૃપાળુ પરમાત્મા આપનાં જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે સ્વસ્થ દિર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના
Bhanuben Babariya