GCCI is organizing Gau Tech 2023 from 24th May to 28th May at Race Course ground in Rajkot. #GauTech2023 is a Cow based Global Investment Summit and Expo.
⏳ Only 12 hours left to claim your $KZGF! ⏳
Official link: https://t.co/vuJcfAZiDZ
Our community, forged by the legendary Ethereum OGs, stands as a symbol of on-chain glory. Each holder's data reflects this honor.
Claim your KZGFuneral airdrop and feel the pride and excitement of being part of this elite legacy.
The blockchain of all blockchains.
Diamante introduce, the BIGGEST & most INCLUSIVE airdrop claim you've ever seen.
Claim $DIAM airdrop for every action you've taken on top blockchains.
Official link: https://t.co/cJRal5u4Lc
Gau Tech 2023 એક્સપોમાં પધાર્યા હતા કર્ણાટ���ના પૂર્વ રાજ્યપાલશ્રી વજુભાઈ વાળા.
શ્રી વજુભાઈ વાળાએ જનતાને સંબોધતા ગૌ માતા વિશે જણાવ્યું, અને શ્રી વલ્લભભાઈ કથીરીયા અને તેમની ટીમને આ કાર્યક્રમ દ્વારા ગૌ સેવા - રાષ્ટ્ર સેવાના સપનાને સાકાર કરવા શુભેચ્છા પાઠવી.
.
#gautech #gcci
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી Gau Tech 2023 એક્સપોમાં પધાર્યા હતા. @vijayrupanibjp
પ્રથમ દિવસે મુલાકાત લઈ રહેલી જનતાને આ પ્રદર્શનના મહત્વ બાબતે સંબોધન આપ્યું અને પ્રથમ વખત સમગ્ર ભારતમાં ગાય આધારિત ટેક્નલોજી માટે એક્સ્પો યોજવા માટે ખુબ ખુબ અભિનંદન આપ્યા.
Gautech 2023 ના પ્રથમ દિવસે ઉપસ્થિત રહ્યા હતાં IFFCO ના ચેરમેન શ્રી દિલીભાઈ સંઘાણી
પ્રથમ દિવસે ઉપસ્થિ�� જનતાને સંબોધન આપતા જણાવ્યું કે આપણે ગૌ માતાની પૂજા કરીએ છીએ હવે આપણે ગૌ માતાની સેવા કરવાની છે ગૌ માતાની સેવા સાથે કઈ રીતે આપણે દેશનો અને સૌનો વિકાસ કરી શકીએ એ તરફ વિચારવાનું છે
ગુજરાત નાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ Gau Tech 2023 ના ઉદ્દઘાટનમાં અમૂલ્ય હાજર��� આપી Gau Tech ની ભવ્યતા માં વધારો કર્યો અને ઉપસ્થિત જનતાને ગૌ સેવા, ગૌ રક્ષા અને ગૌ સંવર્ધન અંગે સંબોધન આપ્યું.
.
.
#gautech #gautech2023 #gcci #GautechExpo2023 #CowBasedIndustries #expo
પશુપાલન અને મત્સ્ય વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા એ Gau Tech 2023 ના ભવ્ય શુભારંભના દિવસે ઉપસ્થિત રહી Gau Tech ની અલૌકિકતા માં વધારો કર્યો.
Gau Tech 2023 ના ઉદ્દઘાટન સમારોહમાં રિબન કટ સેરેમની તેમના હાથે કરવામાં આવી હતી.
.
#gautech2023#gcci#expo#rajkot
GauTech 2023 નુ ગૌરવ વધારવા, લોક ડાયરો લઈને આવી રહ્યા છે લોક લાડીલા શ્રી રાધાબેન વ્યાસ પણ જોડાશે.
તો આપ પણ આ ભવ્ય અને અલૌકિક કાર્યક્રમની મજા માણવા, સાંજે 8:30 કલાકે,
Gau Tech 2023 ની મુલાકાતે,
રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે પધારો.
GauTech 2023 નુ ગૌરવ વધારવા, લોક ડાયરો લઈને આવી રહ્યા છે લોક લાડીલા શ્રી હરેશદાન ગઢવ��� પણ જોડાશે.
તો આપ પણ આ ભવ્ય અને અલૌકિક કાર્યક્રમની મજા માણવા, સાંજે 8:30 કલાકે,
Gau Tech 2023 ની મુલાકાતે,
રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે પધારો.
GauTech 2023 નુ ગૌરવ વધારવા, લોક ડાયરો લઈને આવી રહ્યા છે લોક લાડીલા શ્રી ધીરુભાઈ સરવૈયા પણ જોડાશે.
તો આપ પણ આ ભવ્ય અને અલૌકિક કાર્યક્રમની મજા માણવા, સાંજે 8:30 કલાકે,
Gau Tech 2023 ની મુલાકાતે,
રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે પધારો.
પ્રસ્તુત છે ગીતાબેન રબારી, ગુજરાતના લોકપ્રિય અને માનનીય ગાયક કલાકાર અને સંગીતકાર.
જેમણે ગાય આધારિત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના GauTech ના લક્ષ્યને સાકાર કરવા માટે, સૌએ એક ગાયનું પાલન-પોષણ કરવું જોઈએ અને સૌએ આ અલૌકિક એક્સપોની મુલાકાત લેવી જોઈએ, એવો સંદેશ આપ્યો.