માલપુર તાલુકાના ઉભરાણ પ્રા.શાળા ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
કેન્દ્ર તથા સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓને મળી રહ્યો છે.
@CMOGuj#અરવલ્લી#માલપુર@revenuegujarat@JayantiRavi
આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત/નગર પાલિકા માટેની મતદારયાદીમાં આપનું નામ ચકાસણી કરવા માટે નીચે આપેલ લીંકનો ઉપયોગ કરી ચકાસી શકો છો
જિલ્લાવાસીઓને આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત/નગર પાલિકા માટેની મતદારયાદીમાં આપનું નામ ચકાસણી કરવા માટે નીચે આપેલ લીંકનો ઉપયોગ કરી ચકાસી શકો છો. @SECGujarat
https://t.co/j0Lb00C6LV…
માનનીય કલેક્ટર સર દ્વારા માલપુર તાલુકાના પીપરાણા ગ્રામ પંચાયતના સામાન્ય દફતરની તપાસણી કરવામાં આવી,તેમજ ફાર્મર રજીસ્ટ્રી અને odk આધાર કાર્ડની કામગીરીની સમીક્ષા કરવામાં આવી તેમજ પીપરાણા ગામની સસ્તા અનાજની દુકાનની તપાસણી કરવામાં આવી,અનાજ વિતરણ સમયસર થાય તેની સૂચના આપવામાં આવી