"હું" તને કંઈ કહીશ નહિ
અને તું પણ
કંઈ જણાવીશ નહિ ...
બધું આમ જ ચાલ્યા કરશે,
કંઈ કહ્યા વગર
રહ્યા વગર
વરસો બાદ
યાદ રહશે એટલું જ કે'
"આપણે "
એક બીજા ની ઘણા નજીક હતા
એક -બીજા ના થયા વગર ......."
સુખી જીવન 😊 જીવવું હોય તો ત્રણ વાતો હંમેશા યાદ રાખજો.
😌 વધારે રડવું નહીં.
🤝 વ્યર્થ લડવું નહીં.
❤️ અને કોઈને નડવું નહીં.
આ ત્રણ સિદ્ધાંતો જીવનને શાંતિ 🌿, સુખ ✨ અને સંતોષથી ભરી દે છે. 🙏💯
Good Morning 🌸❤️