મારા ધર્મપત્નીએ જણાવ્યું કે લોકોના ખુબ આશીર્વાદ મળી રહ્યા છે. મને આટલો પ્રેમ અને સન્માન આપવા બદલ ખંભાળિયામાં મારા પરિવારને દિલથી ધન્યવાદ . હું જીવનભર આપની સેવા કરતો રહું એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
ભાજપએ ટેન્ડર જાહેર કર્યા વગર મોરબી પુલનો કોન્ટ્રાકટ ઘડિયાળ બનાવતી કંપનીને આપ્યો હતો..!
FIR માં માલિકનું નામ પણ નથી ના માલિકની ધરપકડ કરવામાં આવી..!
ભાજપ સરકાર તેમને બચાવવામાં લાગેલી છે અને તેઓ અમને ભ્રષ્ટ કહે છે..?
@ArvindKejriwal#Gujarat
@PatelTarun821@jitu_vaghani@Bhupendrapbjp@CRPaatil@narendramodi@hirenkotak વિદ્યાસહાયક ભરતી RTE act 2009 મુજબ મંજૂર મહેકમ ની ભરતી કરશો તો તમારા ઉપર ભરોશો... નહીં તો.. કદાપિ નહીં. લાસ્ટ 18વર્ષમાં BJP ને આપેલ વૉટ અમારી ભૂલ હતી એમ સમજી સમાજ ને જાગ્રત કરીશુ. ભરતી આપો વૉટ લો 🙏🏻તમને વૉટ આપવા લોકો તમારી પાસે પૈસા કે દારૂ ની અપેક્ષા રાખે છે, અમે રોજગારી 🙏🏻