માનનીય આરોગ્ય મંત્રી સાહ��બ શ્રી @irushikeshpatel અને @mdnhmgujarat તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ (CHO) ની નિમણૂક અને જિલ્લા ફેર બદલીને સત્તા રાજ્ય કક્ષાએ સોંપવા વિનંતી. કારણ કે જિલ્લા કક્ષાએથી થતી ભરતીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો તમામ CHO ને કરવો પડે છે
@NHMGujarat @A_ArogyaMandir
તમામ CHO મિત્રોનો આભાર યુનિયન ને FOLLOW કરી 1000+ કરવા બદલ🙏🙏.
જેટલા પણ CHO અહીંયા જોડાયા છે. તે તમામ ને વિનંતી કે તમારા 5 CHO મિત્રોને આ અભિયાન ��ાં જોડશો...
#TWEETER_CHO_JODO
@gscu2023
@CHO_JANAK