"सोमनाथ स्वाभिमान पर्व": अटूट आस्था के 1000 वर्ष! 🚩
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारत अपनी सांस्कृतिक विरासत पर गर्व कर रहा है। सोमनाथ स्वाभिमान पर्व हमारी प्राचीन संस्कृति और आधुनिक संकल्पों का संगम है।
#SomnathSwabhimanParv
3 વર્ષ શાંતિ અને સુરક્ષાનાં
3 વર્ષ જનવિશ્વાસનાં
સરકારી જમીનો પરનું ગેરકાયદેસર દબાણ દૂર કરી અનેક સમસ્યાઓનું નિરાકરણ
ગુજરાતની શાંતિ અને સલામતીને સુનિશ્ચિત કરવા પોલીસ ભરતીની જાહેરાત
પ્રોજેક્ટ વિશ્વાસ હેઠળ ગુજરાતમાં 7000થી વધુ કેમેરાઓનું વિશાળ નેટવર્ક
#3YearsOfSeva
3 વર્ષ શહેરી વિકાસનાં
3 વર્ષ જનવિશ્વાસનાં
વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું
9 નગરપાલિકાઓને મળ્યો મહાનગરપાલિકાનો દરજ્જો, હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકાઓ
અમદાવાદ બન્યું ભારતનું સૌથી સ્વચ્છ શહેર
#3YearsOfSeva
3 વર્ષ સુશાસનનનાં
3 વર્ષ જનવિશ્વાસનાં
નીતિ આયોગના દિશાનિર્દેશન મુજબ ગુજરાતમાં GRIT ની સ્થાપના
તમામ પ્રકારની ઇમરજન્સી સેવા માટે હેલ્પલાઇન નંબર 112ની શરૂઆત
મહેસૂલી કાયદાઓનું થયું સરળીકરણ
#3YearsOfSeva
3 વર્ષ યુવા વિકાસનાં
3 વર્ષ જનવિશ્વાસનાં
વૈશ્વિક કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યમાં 24 સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ કાર્યરત,કૉમનવેલ્થ માટે તૈયાર ગુજરાત ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ થકી યુવાઓ માટે વિકાસની વિપુલ તકો સર્જાશે.
i-Hub થકી ગુજરાત બન્યું સ્ટાર્ટઅપ્સનું હબ
#3YearsOfSeva
3 વર્ષ શિક્ષણ થકી સર્વાંગી વિકાસનાં
3 વર્ષ જનવિશ્વાસનાં
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ42 લાખથી વધુ બાળકોને મળી રહ્યો છે લાભ નમોલક્ષ્મી યોજના થકી 10 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને મળી આર્થિક સહાય મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 1 લાખથી વધુ સ્માર્ટ ક્લાસનું નિર્માણ #3YearsOfSeva