@collectorgirsom@RACGirsomnath@Harsh_Office@InfoGirsomnath@InfoGujarat@CMOGuj કામગીરી કરવામાં આવેલ હોય જે દરમ્યાન ખનીજ ચોરી બંધ હોવાનું જોવા મળેલ છે. ઉના-ગીરગઢડા હાઇવે ખાતે ચેકીંગ દરમ્યાન ૧ (એક) ટ્રેક્ટરમાં બ્લેકટ્રેપ ખનીજનું ગેરકાયદેસર વહન કરવા બદલ સીઝ કરેલ છે. આમ ચાર (૪) વાહન ને સીઝ કરતા આશરે કિંમત રૂપિયા *૨૦ લાખ* નો મુદ્દા માલ જપ્ત કરેલ છે.
@collectorgirsom@RACGirsomnath@Harsh_Office@InfoGirsomnath@InfoGujarat@CMOGuj કામગીરી દરમ્યાન ૦૩(ત્રણ) વાહન જેમા ૨ (બે) વાહન રોયલ્ટી પાસ વગર અને ૧ (એક) વાહનમાં રોયલ્ટી પાસ કરતાં વધુ વજન સાથે બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીજનું વહન કરતાં સીઝ કરેલ.
તેમજ ઉના તથા ગીરગઢડા તાલુકાના *નાદરખ, નેસડા, પાનખાણ, નાના સમઢીયાળા, ઉટવાડા, પસવાડા* તથા અલગ અલગ વિસ્તારોમા ચેકીંગ
ગીર સોમનાથ જિલ્લાના માનનીય કલેકટરશ્રી વાઘેલા સાહેબ તથા ભૂસ્તરશાસ્ત્રીશ્રી ના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ તાલુકાના અલગ અલગ વિસ્તારોમા ચેકીંગ કામગીરી દરમ્યાન કુલ ૦૧(એક) વાહન જેમા રોયલ્ટી પાસ વગર @collectorgirsom@RACGirsomnath@Harsh_Office
તા.૦૯-૧૦/૧૦/૨૦૨૬ (સમય: ૧૪:૦૦ થી ૦૩:૩૦ સુધી ચેકિંગ દરમ્યાન )
માન.કલકેટરશ્રી ગીર સોમનાથ તથા ભૂસ્તરશાસ્ત્રીશ્રી ના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા ઉના તાલુકાના કાળાપાણ,ખડા,નવાબંદર ખાતે ચેકીંગ કામગીરી દરમ્યાન કુલ ૦૪(ચાર) વાહન @collectorgirsom@RACGirsomnath
તા.07/10/2026 ના રોજ માન.કલકેટરશ્રી ગીર સોમનાથ તથા ભૂસ્તરશાસ્ત્રીશ્રી ના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા તાલાળા ચોકડી, વેરાવળ ખાતે ચેકીંગ કામગીરી દરમ્યાન ૦૧(એક) વાહન જેમા રોયલ્ટી પાસ વગર બિલ્ડિંગ લાઈમસ્ટોન @collectorgirsom@RACGirsomnath@Harsh_Office
કર્મચારીશ્રી: એન.એન.વરમોરા, જે.એન.રામદતી અને એ.એન.ડાભી. (તા.૦૬/૧૦/૨૦૨૬ સાંજના ૬:૦૦(PM) થી તા.૦૭/૧૦/૨૦૨૬ બપોરના ૧૨:૧૫(PM)સુધી ચેકિંગ દરમ્યાન)
��ીર સોમનાથ જિલ્લાના માનનીય કલેકટરશ્રી વાઘેલા સાહેબ તથા ભૂસ્તરશાસ્ત્રી સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા @collectorgirsom
ઉના તાલુકાના કાળાપાણ, નવા બંદર, દેલવાડા ખાતે ચેકીંગ કામગીરી દરમ્યાન કુલ ૦૪(ચા���) વાહન જેમા રોયલ્ટી પાસ વગર સાદી રેતી ખનીજનું બિન અધિકૃત રીતે વહન કરવા બદલ સીઝ કરી આશરે રૂ.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. જેની નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.@RACGirsomnath
તા.05/10/2026 ના રોજ માન.કલકેટરશ્રી ગીર સોમનાથ તથા ભૂસ્તરશાસ્ત્રીશ્રી ના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા ઉના તાલુકા ગાંગડા હાઇવે રોડ ચેકીંગ દરમ્યાન 01(એક) વાહન બ્લેકટ્રેપ ખનીજનું ઓવરલોડ બિનઅધિકૃત વહન કરવા બદલ @collectorgirsom@RACGirsomnath@Harsh_Office
તા.03/10/2026 ના રોજ માન.કલકેટરશ્રી ગીર સોમનાથ તથા ભૂસ્તરશાસ્ત્રીશ્રી ના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ તાલુકા સોમનાથ હાઇવે ચેકીંગ દરમ્યાન 02(બે) વાહન જેમા એક વાહન બ્લેકટ્રેપ ખનીજનું ઓવરલોડ બિનઅધિકૃત વહન કરવા બદલ @collectorgirsom@RACGirsomnath
ચેકીંગ દરમ્યાન 01 (એક) ડમ્પર વાહન નં. GJ-10-TX-9883 માં બ્લેકટ્રેપ ખનીજનું રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતા હોવાથી 15 લાખના મુદ્દામાલ સાથે સીઝ કરવામાં આવેલ. જે અંગે કચેરી ખાતેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.@InfoGirsomnath@InfoGujarat@CMOGuj
તા.૦૩/૧૦/૨૦૨૬ ના ગીર સોમનાથના જિલ્લાના કલેક્ટરશ્રી વાઘેલા સાહેબ ના માર્ગદર્શન અને અધિક જિલ્લા કલેક્ટરશ્રી આલ સ��હેબ થી મળેલ ટેલિફોનિક સૂચના મુજબ ભૂસ્તરશાસ્ત્રીશ્રી ની કચેરી ટીમ દ્વારા સુત્રાપાડા તાલુકાના સુત્રાપાડા-લાટી રોડ ખાતે @collectorgirsom @RACGirsomnath @Harsh_Office