@Hasmukhpatelips Sir constable ma block Karel call letter no kai answer to aapo answer no aapavo to kai kaho to khara to aame running ni aasa e na rahi
@Hasmukhpatelips સાહેબ શ્રી ને નમ્ર વિનંતી છે કેજેવે PSI તથા LRD માં ફોર્મ ભરેલા છે PSI ની અંદર તે રનીંગ નથી કરીતેના કોલલેટર લોક થઈ ગયા છે એવા ઉમેદવાર ના કોલલેટર અનલોક કરી ને તેને રનીંગ કરવાનો મોકો આપવા નમ્ર વિનંતી આ ઉમેદવારોના પક્ષમાં જલ્દીથી તમે કોઈ નિર્ણય લેશો એવી અમે ઉમેદ રાખી છ