वहीं हिंदू लड़की है ��िसका नीट पेपर देने जाने से पहले कलावा तक काट दिया था |
लड़की चीख चीख कर कह रही है कि मेरा कलावा काटा पर मुस्लिम लड़की का हिजाब अंदर जाने दिया |
आज इस बेटी का सिस्टम से भी भरोसा उठ गया और चेकिंग करने वाले दोगली व्यवस्था से भी | 😡😡
गंगा एक्सप्रेस वे
मेरठ से प्रयागराज के बीच 594 कि.मी. की यात्रा का टोल प्रधानमंत्री ने आपको नहीं बताया होगा!
एक तरफ से जाने का टोल ₹1800/- और वापसी करते हैं तो मिलाकर ₹3600/- टोल का देना होगा….दुपहिया और तिपहिया वाहनों के लिए ₹905/- टोल रखा गया है!
તા. 1 મે, ગુજરાત સ્થાપના દિવસ...
જય જય ગરવી ગુજરાત!
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્ચિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ...
#GujaratFoundationDay
3 વર્ષની તૈયારી દરમ્યાન એક વાત નોટિસ કરી કે ઘણા ઉમેદવારો content terrorism ના શિકાર થઈ જતા હોય છે ! મોટા ભાગના લોકોને FOMO(fear of missing out) થતુ હોય છે પરંતુ પોતે નિર્ધારિત કરેલ નિશ્ચિત સોર્સને પકડી રાખી તેનું વારંવાર રિવિઝન કરવાથી જ પોઝિટિવ પરિણામ મળી શકે! #GPSC#CCE#POLICE
આંધળા જેમ જેનો આવે એનો કોર્ષ લઈ ના લેતા😅✌️
ત્રણ મહિના પછી કદાચ પરીક્ષા લેવાશે 70 માર્ક રોકડા છે.
Sscના જુના પેપર solve કરો આરામ થી qualify થઈ જાસો
ગુજરાતી ગ્રામર, અને ઇંગ્લિશ ગ્રામર માં Gsssb બધા પેપર કરી નાખો મોસ્ટ ઓફ એમાં થી હસે અનુભવ😅✌️
Reasoning માં 40 માથી 40 આવી શકે✌️
વિશ્વ માતૃભાષા દિવસે તમામ ભાષાઓને સન્માન
પણ આપણી પોતાની ભાષા એટલે ગુજરાતી , જેમાં પોતાનાપણું લાગે, ગુજરાત બહાર કો�� કોઇ ગુજરાતી બોલતા મળે તો ભાષા પરથી વગર ઓળખાણે આપણા લાગી આવે ,,,,,એ ભાષા
❤️
#વિશ્વમાતૃભાષાદિવસ