46 આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર તેમના પરિવાર અને QRT સાથે જઈ રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ તેમના કાફલા પર હુમલો કર્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કમાન્ડિંગ ઓફિસરની પત્ની અને એક બાળક તથા QRTમાં તૈનાત 7 જવાનોના મોતના સમાચાર પણ છે.
Read More
https://t.co/gGzj37QPGY
#Manipur
બનાસકાંઠા જિલ્લા ના મગરવા ગામ ના વતની શ્રી
ભલા ભાઈ ચૌધરી આજે ભારત માતા ની રક્ષા કરતા શહીદ થયા છે, ભગવાન પવિત્ર આત્મા ને શાંતિ આપે ...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
#शहीद_को_सलाम
રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારો ના વ્યાપક હિતમાં હકારાત્મક વિચારણા કરીને સબ ઇન્સ્પેક્ટર સંવર્ગોમાં 15 ગના અને લોકરક્ષક માં 08 ગના મેરિટરિયસ જોગવાય રદ્દ કરવામાં આવેલ છે, શારીરિક કસોટીમાં પાસ થનાર ઉમેદવાર લેખિત પરીક્ષા માં ભાગ લઇ શકશે!
આજ સુધી આગેવાનો દ્વારા ક���ેલ મુલાકાતોમાં ફક્ત સરકારી જવાબ જ મળ્યા છે કે કરી દઈશું પણ સરકારે આજ સુધી કોઈ યોગ્ય નિરાકરણ આપ્યું નથી.. LRD,GPSC,TET-TAT,બિન સચિવાલય,તલાટી કે ફોરેસ્ટ જેવી દરેક ભરતીમાં ફક્ત આશ્વાસન જ મળ્યા છે...
લાગે છે ટૂંક સમયમાં આંદોલનના રસ્તે જવું જ પડશે..
સાહેબ જ્યારે આપણે મુલાકાત થઈ ત્યારે આપે કહ્યુ હતુ #LRD અને #PSI બાબતનું યોગ્ય નિરાકરણ લાવશુ અને 2 દિવસમા ફરી બોલાવી ચર્ચા કરવામાં આવસે..
આપના નિર્ણય આમ જનતાના હીત માટેના જ હોય છે તો આમા હજારો વિધાર્થીયોના ભવિષ્યનો સવાલ છે તો આ બાબતમાં યોગ્ય નિર્ણય કરવા વિનંતી..
@sanghaviharsh
#शहीद हरीश सिंह परमार 🇮🇳🇮🇳
जिस उम्र में हम लूडो और पब्जी गेम खेलने में व्यस्त होते हैं , कही दूर बॉडर पर जवान देश के लिए शहिद होते है , धन्य हो ऐसे मां-बाप को जो ऐसे सुर वीरों को जन्म देते है ।
शहीदों को नमन 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳