✍️ તમે ChatGPT નો ઉપયોગ કરતા જ હશો.
હવે ચેટ જીપીટી તમારા ફોટોને એક કુશળ ફોટોગ્રાફરની જેમ બનાવી શકે છે.
અહીં કેટલાક કમાન્ડ છે, જેનો ઉપયોગ કરી તમે તમારી તસ્વીરોને શાનદાર અને આકર્ષક બનાવી શકો છો:👇
😂 ફાસ્ટ ફૂડ ખાવાથી
માણસ ફાસ્ટ નથી થઈ જતો.
સ્માર્ટ ફોન વાપરવાથી
માણસ સ્માર્ટ નથી થઈ જતો.
પરંતુ.....
લૂઝ મોશન થવાથી
માણસ જરૂર લુઝ થઇ જાય છે.
ઉનાળો આકરો છે.
ધ્યાન રાખજો.