OFFICIAL ACCOUNT.
A Registered association of NURSES WHO'S working in GUJARAT MED. EDU. RESEARCH SOCIETY runby
Govt of Gujarat HEALTH DEPT. GANDHINAGAR.
GMERS Nurses Association દ્વારા જેની માંગણી કરવામાં આવતી. તેના અનુસંધાને GMERS સોસાયટી દ્વારા નર્સિંગ સ્ટાફ માટે ના RR અને ભવિષ્ય માં આવનાર ભરતી માટે સિલેબસ મજૂર રાખવામાં આવ્યો ..
સોસાયટી માં ચેરમેન શ્રી,CEO શ્રી, ઓફિસર નો આભાર
@Bhupendrapbjp @GujHFWDept @Rushikeshmla

Today Hounerable Health minister shri Rishikesh Patel Sir, State minister of health shrimati Namisha Ben Suthar visited GMERS medical college and civil hospital Sola
@Rushikeshmla @Bhupendrapbjp@GmersNurse
ભારત સરકાર દ્વારા આજ રોજ વિશ્વ દર્દી સુરક્ષા દિવસ અવસરે ગુજરાત ને પાંચ નેશનલ એવોર્ડ આપવામાં આવ્યા.ગુજરાત ના આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ અને નર્સિંગ સ્ટાફ ને અભિનંદન
GMERS NURSES ASSOCIATION
@Bhupendrapbjp @Rushikeshmla
@GmersNurse @GujHFWDept
Well fought #TeamIndia. You have played far better than what the scoreboards convey. It was indeed a display of the champions.
Best wishes for the next game and we know that #IndianMensHockeyTeam never gives up and you all will bounce back.
#Cheer4India
ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ. આપના જન્મદિવસ પર ભગવાન આપને તંદુરસ્ત સ્વાસ્થ્ય અને સમૃધ્ધિભર્યું જીવન અર્પે તેવી શુભેચ્છાઓ. @vijayrupanibjp