મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આજે રાજ્ય સરકારના સાયન્સ અને ટેક્નોલૉજી વિભાગ અને દેશ-વિદેશની વિવિધ કંપનીઓ વચ્ચે ડીપ ટેક્નોલોજી ઇનિશ્યેટીવ્ઝ રૂપે ત્રણ મહત્વપૂર્ણ MoU સંપન્ન થયા હતા. આ MoU અંતર્ગત માઇક્રોસોફ્ટ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર ઑફ એક્સલન્સની સ્થાપના કરશે. આ ઉપરાંત, નાસ્કોમ દ્વારા રાજ્યની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ક્ષમતાઓને વધારે મજબૂત કરાશે તથા IBM દ્વારા તેના વોટસન-એક્સ નામના પ્લૅટફોર્મના માધ્યમથી બૅન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સ ક્ષેત્ર માટે AI ક્લસ્ટર સ્થાપવામાં આવશે. આ ઉપરાંત, IBM રાજ્યની શાળાઓ અને યુનિવર્સિટીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો અભ્યાસક્રમ વિકસાવવામાં પણ મદદ કરશે.
આ અવસરે રાજ્યમાં 25,0000 જેટલા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વર્કફોર્સને તાલીમબદ્ધ કરવા વિવિધ પાંચ કંપનીઓએ રાજ્યની ચાર યુનિવર્સિટીઝ સાથે કોર્સ પ્રોવાઇડર્સના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટના આદાન-પ્રદાન કર્યા હતા. આ ઉપરાંત, ITI ગાંધીનગર અને સાયન્સ સિટી વચ્ચે રાજ્યના 10 હજાર વિદ્યાર્થીઓ માટે 180 જેટલા સ્ટેમ (STEM) વર્કશોપનું આયોજન કરવા માટે પણ એક એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવામાં ગુજરાતને ફ્યુચરિસ્ટીક ટેક્નોલોજીના મહત્તમ વિનિયોગથી અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરવાની સાથોસાથ આજે થયેલ MoUs ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાએ આગવું સ્થાન આપવાની દિશામાં નોંધપાત્ર પગલું ગણાવ્યું હતું.
🎉 What a fantastic evening at the Gujarat IT Cadre Officers’ Get-Together on 27-06-2024! 🤝 We shared insights, celebrated achievements, and enjoyed a scrumptious dinner together! 🍴✨ Looking forward to more moments of collaboration and camaraderie! 🚀 #ITCadre#TechCommunity
🌟Proud moment! In esteemed presence of Hon. Chief Minister Shri Bhupendrabhai Patel @CMOGuj, under guidance of Principal Secretary, @dstGujarat Ms @monakhandhar IAS, & Director (IT), DIT & MD GIL Shri Tushar Bhatt IAS, MoU was signed between DIT & @IBM_In for establishing (1/4)
Advanced CyberSecurity Workshop on for the DIT Officers organised from 24th- 28th June Batch - III by Security Operations Center,DIT,DST. Officers equipped with cutting-edge skills to fortify digital defenses. A Step towards cyber secure culture in GoG. #Cybersecurity#CyberSafe
Advanced CyberSecurity Workshop on for the DIT Officers organised from 11th - 14th June Batch - II by Security Operations Center,DIT,DST. Officers equipped with cutting-edge skills to fortify digital defenses. A Step towards cyber secure culture in GoG. #Cybersecurity#CyberSafe
A training program on “Cyber Security Advance” for DIT officers organised from 3rd-7th June Batch - I by Security Operations Center,DIT,DST. Officers equipped with cutting-edge skills to fortify digital defenses. A Step towards cyber secure culture in GoG.
Workshop “AI & ML :Transforming citizen service ,shaping smarter future for all” organised by @dstGujarat in collaboration with @Microsoft@nvidia@Google to shape governance with AI.Principal Secretary,DST IAS Smt @monakhandhar & Director IT, IAS DIT Shri Tushar Bhatt Sir.
🌟Awareness and Sensitization Workshop on User Experience & Design System
🎙️ Hosted by UX4G, NeGD in collaboration with the Govt of Gujarat on Apr 30 in Ahmedabad
🧑🤝🧑 Attended by 150+ Attendees from all the 27 departments of the State Government
#DigitalIndia#uiuxdesign@ux_4g
Awareness & Sensitisation Workshop on User Experience & Design System organised as Capacity Building with @NeGD_GoI@GoI_MeitY@dstGujarat Principal Secretary DST Ms. Mona Khandhar IAS @monakhandhar@DITGujarat Mission Director GSEM, GSBTM Shri Manish Gurwani IAS @manish_gurwani
Today attended the CDAC workshop on Digital Governance Solutions & Services with Emerging Technologies for Gujarat's Govt departments scheduled at Narmada Hall, SS-1. Excited to learn and collaborate on driving efficiency and effectiveness in governance. #ICT#eGovernance
📢 Empowering session at the #SkillUp Workshop today for Guj Govt Social Media Nodal Officials, hosted by @metaindia!🌐
Ms. Neha Mathur, Partner Manager, Govt and Social Impact, shared "Best Practices of using @facebook & @instagram for citizen connect." 1/2
@CMOGuj@dstGujarat