परिस्थितियां भले ही हमारे वश में न हों, लेकिन
चरित्र और संस्कार हमेशा हमारे हाथ में होते हैं!!
🤗🥰❤️
खुश रहने के लिए अमीर होना जरूरी नहीं
बस life में सुकून होना चाहिए
और चहरे पर smile...🤗
“લગ્ન યોગ્ય ઉંમરે નહીં, યોગ્ય વ્યક્તિ સાથે થવા જરૂરી છે!”
દેખ ભાઈ, સમાજ કહે છે હવે ઉંમર થઈ ગઈ, #લગ્ન કરી લે. પણ કોઈ નથી પૂછતું કે સામે વાળો સાચો છે કે નહીં. લગ્ન કોઈ દોડ નથી કે સમય આવે એટલે કરી લેવી.જેની સાથે જીવવું છે, એ આખું જીવન વ્યક્તિ સમજદાર, સાચી અને સાથે ઊભી રહે એવી હોવી જોઈએ. ફક્ત ઉંમર જોઈને કરેલા લગ્ન ઘણી વાર પસ્તાવાનું કારણ બને છે. પૈસા, દેખાવ કે દબાણ કરતાં વધારે મહત્વ સ્વભાવ, સમજણ અને વિશ્વાસનું છે. જે સુખમાં તો બધું કરે, પણ દુઃખમાં પણ સાથે ઊભો રહે...એ જ યોગ્ય વ્યક્તિ. થોડું મોડું થાય તો ચાલે, પણ ખોટી વ્યક્તિ સાથે વહેલું બંધાવું એ સમજદારી નથી.લગ્ન એટલે ફક્ત બંધન નહીં, સાથ છે. અને સાચો સાથ ત્યારે જ બને જ્યારે દિલ મેળ ખાતાં હોય. બાકી ઉંમર તો આંકડો છે, પણ જીવન તો લાગણીથી ચાલે છે.
#Gujarat_Police માં ગૌરવની પળ… 👮♀️👮♂️
🔥આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ASI મનુભાઈ પરમારના પરિવારે ખાખી વર્દીમાં ઇતિહાસ રચ્યો છે.
👮♂️પિતા મનુભાઈ પરમાર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે પુત્ર દીપક પણ ભાલેજ પોલીસ સ્ટેશનમાં ફરજ પર છે. હવે તેમની બે દીકરીઓ – તમન્ના પરમાર અને શીતલ પરમાર – PSI બનીને પરિવારનું નામ રોશન કર્યું છે.
👉તમન્ના પરમાર (2023થી કોન્સ્ટેબલ તરીકે સેવા આપતી) એ PSI પરીક્ષામાં જનરલ મેરિટમાં 46મો અને SC કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મેળવી શાનદાર સિદ્ધિ મેળવી.
👉શીતલ પરમાર, જેઓ 2023માં માત્ર ચાર માર્ક્સથી તક ચૂકી ગયા હતા, પરંતુ હિંમત ન હારતા સતત મહેનત ચાલુ રાખી. આ વર્ષે PSI પરીક્ષામાં જનરલ મેરિટમાં 42મો અને SC કેટેગરીમાં 4થો ક્રમાંક મેળવી ઇતિહાસ રચ્યો.
❤️એક જ પરિવારના ચાર સભ્યો ખાખી વર્દીમાં દેશસેવા માટે સમર્પિત –આ કદાચ પ્રથમ કિસ્સો હશે! 👏
🎉કાવઠ ગામ સહિત સમગ્ર પરમાર પરિવાર માટે આ ગૌરવની પળ છે અને સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયક ઉદાહરણ છે.
🦁ખાખી વર્દીની આ ગાથા સાબિત કરે છે કે અથાગ મહેનત, સંકલ્પ અને પરિવારનો સહયોગ હોય તો સફળતા જરૂર મળે છે.
સફળતા તેને જ મળે છે જે પરસેવાથી ન્હાય છે… 💪
☝️નોકરી મહેરબાનીથી નહીં, હિંમત અને લગનથી મળે છે.
🫡ઘર અને નોકરી સાથે સંભાળી આવું શાનદાર પરિણામ લાવવું ખરેખર બિરદાવવા યોગ્ય છે. 👏
મહેનત હશે તો સફળતા ચોક્કસ મળશે.ખૂબ અભિનંદન અને શુભકામનાઓ! 🌟
#GujaratPolice #Anand #BhalejPolice #InspiringStory #FeelProud
@GujaratPolice
मैं कल सेवा निवृत हुआ। मेरे सेवाकाल के दौरान जिन लोगों ने मुझे अपनी जिम्मेदारी निभाने में मदद और सहयोग दिया, उन सभी का आभार व्यक्त करता हूँ।
गुजरात पुलिस के नए पुलिस महानिदेशक डॉ. के एल एन राव को बहुत बधाई एवं शुभकामनाएँ। गुजरात पुलिस परिवार के सभी अधिकारियों और कर्मचारियों को मेरा स्नेह भरा नमस्कार। जय हिंद 🇮🇳
જીતવાની મજા તો ત્યારે જ આવે જયારે લોકો તમારી જીત કરતા હારની વધારે રાહ જોઈને બેઠા હોઈ 🔥
ખાખી એ પણ બિનહથિયારી 😍💪
Pov - This is not final destination...!! 🧿