રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત પ્રાદેશિક સરસ મેળાનું રેશકોર્ષ મેદાન, રાજકોટ ખાતે ઉદઘાટન આજ રોજ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, માન પ્રમુખ શ્રી, જિલ્લા પંચાયત, રાજકોટ ના હસ્તે કરવામાં આવ્યું. જેમાં દર્શિતાબેન શાહ માન ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા. @CMOGuj@inforajkotgog
આજ રોજ ગોંડલ તાલુકાના અનીડા ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ વિવિધ સુવિધાઓનો લાભ મેળવ્યો તેમજ સ્વરછતા રેલી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું. @PMOIndia@CMOGuj