🎉કપડવંજ AK પ્લાઝા ખાતે
'LE ZARA FITNESS'નો શુભારંભ લોકલાડીલા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના વરદહસ્તે તથા અતિથીઓ અને આમંત્રિતોની ઉપસ્થિતીમાં કરાયો...
ભાઈ રાજદીપ સોઢા અને કલ્પેશ દવેને નવીન સાહસ માટે અભિનંદન અને શુભકામનાઓ....
સર, બાંગ્લાદેશની હ્રદયદ્રાવક ઘટનાઓ જોયા પછી સરકારનુ પહેલુ અને છેલ્લુ લક્ષ એક જ હોવુ જોઈએ કે ગુજરાતમા એકપણ બાંગ્લાદેશી ઘુસપેઠીઓ ન રહેવો જોઈએ સરકારની તમામ એજન્સી અને મશીનરી મીશન સાથે કામ કરે આવા ઈલીગલ અને થાળીમાં છેદ કરનારાઓને દેશનિકાલ કરો.. @sanghaviharsh
👉'ગાંવ ચલો અભિયાન'
(સંપર્ક અભિયાન) વડોદરા શહેરનો અભ્યાસવર્ગ મા.સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મેયરશ્રી, અભિયાનના સંયોજકશ્રીઓ, જિલ્લાના તથા વૉર્ડના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો...
@CRPaatil@ratnakar273
વિનાશકાળે વિપરીત બુદ્ધિ
ભગવાન રામના અસ્તિત્વ સામે પહેલેથી જ પ્રક્ષ્ન ઉઠાવનારી કૉંગ્રેસ રામજીને મોઢું બતાવવા લાયક રહી જ નથી.. લાખો સનાતની કૉંગ્રેસી કાર્યકરો એ હવે વિચારવાનું કે આવી પાર્ટીમાં રહેવાય કે નહીં?
@arjunmodhwadia
*पाकिस्तान में इंडिया के मोस्ट वांटेड आतंकी की हत्या*
*शाहिद लतीफ की अज्ञात हमलावरों ने गोली मारकर हत्या की*
*शाहिद लतीफ पठानकोट पर हुए हमले का मास्टरमाइंड था*
NIA से UAPA केस में वांटेड था शाहिद लतीफ
भारत सरकार से लिस्टेड आतंकी था शाहिद लतीफ
*पाकिस्तान के सियालकोट में मर्डर*
जम्मू कश्मीर में कई बड़े हमलों का मास्टर माइंड था शाहिद लतीफ