"IIT, IIM, AIIMS, ISRO, DRDO, HAL, BEL, ONGC, SAIL ये सब पंडित नेहरू और कांग्रेस की देन है"
◆ तेलंगाना में बोले कांग्रेस अध्यक्ष @kharge#TelanganaElections | Telangana Election 2023
માનનીય શ્રી @Bhupendrapbjp સાહેબશ્રીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ તેમજ તમામ મંત્રીશ્રીઓને ખૂબ ખૂબ શુભકામના.
💐💐💐💐💐
#ભાજપની_ડબલ_એન્જિન_સરકાર#VCE
@Bhupendrapbjp@CRPaatil
જે બેઠકની વીસીઈ 'કાગના ડોળે'નહીં પણ હ્ર્દય પર હાથ રાખી રાહ જોઈ રહ્યા છે, ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવવાની માનતા રાખી છે,એવી આ છેલ્લી બેઠકમાં રાજ્યના ૧૪૦૦૦ પરિવારો,૧૬ વર્ષની લાંબી મજલ..ધ્યાને લેજો.
આસ્થા ના જ તોડવામાં આવે એવી સાવ સાચા દિલથી પ્રાર્થના.🙏
વીસીઈનો ઉલ્લેખ ન આવતાં દુઃખની લાગણી જન્મે છે.
શા માટે આપને નથી લાગી રહ્યું કે સાવ છેવાડાના મતદારો સાથે લાગણીથી જોડાયેલા વીસીઈ સરકાર માટે અને પક્ષ માટે મહત્વના અંગ સમાન છે?
ફરીથી બીજા પક્ષોની જેમ વીચારી સરકારના સાચા જમીની કાર્યકર્તાઓની સાચી કિંમત કરવા વિનંતી.
@Bhupendrapbjp
@Bhupendrapbjp સાહેબશ્રી VCE સરકાર વિરોધી નથી પણ ગુજરાત સરકાર ન્યાય નથી આપી શકી એટલે નાછૂટકે લડત આપવી પડે છે.
સરકાર સાથે #VCE એ 16 વર્ષથી વગર પગારે કામ કર્યું અને પગારની માંગણી કરી એટલે #VCE વિરોધી થઈ ગયા.
#ન્યાય સરકાર આપશે?? કે શોષણ ચાલુ રાખશે??
#VCE#હડતાળ
@brijeshmeja1
@mukteshchander@BBCHindi आप को शर्म आनी चाहिए आप एक आई पी एस होकर एक समाज के धर्म गुरुके बारे में ऐसी बात करते हो ? यह जो हुआ इसे दुर्घटना बोलते हैं आपकी भाषा से आपके विचार प्रगट होते हुए दिखते है कानून के रखवाले बनकर खुद ही कानून तोड़ते हो आपने हमारी भावना ओ को आहत किया है हम आपको गुजरात तक लंबा करेंगे।
@AmitShah સાહેબશ્રી ગુજરાત રાજયની 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE નું આંદોલન છેલ્લા 39 દિવસથી ચાલે છે.
@BJP4Gujarat ની ગુજરાત સરકાર સાથે જોડાયેલા છીએ છતાં અન્યાય થઈ રહ્યો છે.
ગ્રામ પંચાયત #VCE ને ન્યાય અપાવશો એવી વિનંતી 🙏🙏🙏
@PMOIndia@CMOGuj માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ.. આપને અમારાં વી.સી.ઇ ની વેદના ભરી વિનંતી છે. કે અમારાથી ભૂલ ચૂક થઈ હોય તો અમને માફ કરશો."છોરુ કચોરુ થાય પણ માવતર કમાવતર ના થાય"સાહેબ તમે તો અમારા ઈ ગ્રામના જન્મદાતા છો બસ વિનંતી છે કે આપના આશીર્વાદ અમોને મળે......
@brijeshmeja1 @JPNadda સાહેબ, ખબર હોત કે આપ પણ ભગવાન દ્વારકાધીશની પાવનધરા, અમારા જિલ્લામાં પધારી રહ્યા છો તો જરૂર મુલાકાત કરત !
રાજ્યભરના વીસીઈ તેમજ પરિવારજનોને હંમેશા #ભરોસાની_ભાજપસરકાર પર ભરોસો બની રહે, વધુ મજબૂત બને તેવા પ્રયત્નો જરુર કરશું.
@BJP4Gujarat@Bhupendrapbjp@CRPaatil@JPNadda