#gosai_મારી ખેંચેલી તસ્વીર આજ રોજ મારી નજરે માં અને બાળક ની વાતો. .માં સારી સ્કૂલની જાહેરાત લઇ આવી બાળકને સ્કૂલમાં એડમીશન માટે પણ બાળક એ જાહેરાત ફાડી ફેંકી મને તો બસ સરકારી શાળામાંજ અભ્યાસ કરવો
વવાઝોડાની હાલની પરિસ્થિતિમાં નેત્રા-રસલીયા ગામની સગર્ભા માતાને 9 માસ પૂર્ણ થતાં આજે તેમને આંગણવાડી વર્કર તથા આશા વર્કર દ્વારા સાથે મળીને ચાલુ વરસાદ અને પવન વચ્ચે 108 એમ્બ્યુલ્સની સેવાથી ભુજની જી.કે. હોસ્પિટલમાં રિફર કર્યા બાદ સગર્ભા માતાએ 9.30 વાગ્યે બાળકને જન્મ આપ્યો.
@CMOGuj