ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગવર્મેન્ટ (CL&SC) સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે નિયામકશ્રી ડૉ. પિયુષ મિત્તલ તથા તેમની ટીમના માર્ગદર્શન હેઠળ શ્રીકુંજ ગરુપ અને શ્રી અનસુયાબેન કાઉન્સિલર ના સહયોગથી સ્ટાફના કર્મચારીઓના બાળકો માટે ફુલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો.
Retirement Function JUNE 2026
Government Spine Institute Director Dr. Piyush Mittal and Team thanks you for your sincere work and wishing you the very best for the future.
@prafulpbjp#GSIDrPiyushMittalAndTeam@gsihospital
Government Spine Institute expresses sincere appreciation to the donor for the generous donation of a peanut ball, sensory lamp, vestibular ball, hand grip exerciser, sensory beans, balance pods, and pedal exerciser.
@prafulpbjp#GSIDRPIYUSHMITTALANDTEAM@gsihospital#OTCare
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટમાં કરવામાં આવેલી સ્પાઈન સર્જરીઓમાં એક પણ ઈન્ફેક્શનનો કેસ નોંધાયો નથી, જે સમગ્ર આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે.
આ અસાધારણ સિદ્ધિ બદલ ઇન્સ્ટિટ્યુટના નિયામક ડૉ. પિયુષ મિત્તલ તથા અધિકારીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના પ્રયત્નોથી વર્ષ ૨૦૩૦માં કોમનવેલ્થ તથા વર્ષ ૨૦૩૬માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત પ્રયાસરત છે, ત્યારે રમતવીરોને વૈશ્વિક સ્તરની તબીબી અને પુનર્વસન સુવિધાઓ રાજ્યમાં જ મળી રહે તે માટે આ ઈન્સ્ટિટ્યૂટ આશિર્વાદરૂપ સાબિત થશે.