@skumar_76 સાહેબશ્રી આપ દ્વારા #VCE ના હિત માટે સારા નિર્ણય લેવામાં આવ્યા છે.
#પગાર આપવા બાબતે નિર્ણય લેતા @Bhupendrapbjp સાહેબશ્રીને પગાર અંગેની દરખાસ્ત મોકલવામાં આવે તો 14000 જેટલાં VCE નું ભવિષ્ય ઉજળું બને તેમ છે.
@GujaratGram તરફથી પોઝિટિવ વલણ દાખવવામાં આવે તેવી વિનંતી 🙏🙏
@Bhupendrapbjp સાહેબશ્રી ઈ-ગ્રામ સેન્ટર થકી સરકારી સુવિધાઓ #VCE દ્વારા ઘર- આંગણે પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપવામાં આવે છે પરંતુ બદલામાં #VCE ને નજીવું #કમિશન મળે છે.
#પગાર આપવામાં આવે તો #VCE દ્વારા વધુ અસરકારક કામગીરી કરવામાં આવે અને ��ીની સચિવાલયનું સપનું સાકાર કરી શકાય.
🙏
@KanuDesai180 આપશ્રીને સાહેબ શુભકામના
💐💐💐💐💐💐💐
સાહેબશ્રી ગ્રામ પંચાયત VCE ��ે પગાર જાહેર કરો. નાણાં વિભાગ પર નાખીને છટકી જાય છે પંચાયત વિભાગ.
માત્ર 200 કરોડ ની અંદર 14000 પરિવાર નું ભવિષ્ય સુધરે છે
નવા વર્ષમાં ભેટ આપો 🙏🙏🙏🙏
રાજય VCE મંડળ વિનંતી કરે છે 🙏🙏🙏🙏
માન. @Bhupendrapbjp સાહેબશ્રી VCE સરકાર વિરોધી નથી પણ ગુજરાત સરકાર ન્યાય નથી આપી શકી એટલે નાછૂટકે લડત આપવી પડે છે.
સરકાર સાથે #VCE એ 16 વર્ષથી વગર પગારે કામ કર્યું અને પગારની માંગણી કરી એટલે #VCE વિરોધી થઈ ગયા.
#ન્યાય સરકાર આપશે?? કે શોષણ ચાલુ રાખશે??
#VCE#હડતાળ
@brijeshmeja1
@Bhupendrapbjp સાહેબશ્રી VCE સરકાર વિરોધી નથી પણ ગુજરાત સરકાર ન્યાય નથી આપી શકી એટલે નાછૂટકે લડત આપવી પડે છે.
સરકાર સાથે #VCE એ 16 વર્ષથી વગર પગારે કામ કર્યું અને પગારની માંગણી કરી એટલે #VCE વિરોધી થઈ ગયા.
#ન્યાય સરકાર આપશે?? કે શોષણ ચાલુ રાખશે??
#VCE#હડતાળ
@brijeshmeja1
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE પંચાયત વિભાગનું પાયાનું મહત્વનું અંગ છે. જેની માંગણીઓને લઈને હડતાળ પર છે.
#ઓડિસા સરકાર કર્મચારીઓને કાયમી કરી શકે તો ઈ-ગ્રામ પોલીસી બદલીને પગાર કેમ ના કરી શકાય ??
#VCE માત્ર #પગાર માંગે છે. બધાને ન્યાય મળ્યો, #VCE આજે પણ રાહ જોવે છે.
#હડતાળ#પગાર
@AmitShah સાહેબશ્રી ગુજરાત રાજયની 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE ન���ં આંદોલન છેલ્લા 39 દિવસથી ચાલે છે.
@BJP4Gujarat ની ગુજરાત સરકાર સાથે જોડાયેલા છીએ છતાં અન્યાય થઈ રહ્યો છે.
ગ્રામ પંચાયત #VCE ને ન્યાય અપાવશો એવી વિનંતી 🙏🙏🙏
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE તમારી જ સરકારના પાયાના કર્મચારી છે.અને કામ કરે છે એટલે સરકાર પાસે ન્યાય માંગે છે.
ગ્રામ પંચાયત #VCE ન��ં ઘર કમિશનમાં નથી ચાલતું એટલે #પગાર માંગીએ છીએ.
100 થી 150 કરોડના બોજથી 14000 VCE પરિવારને ન્યાય મળતો હોય તો વિચારીને નિર્ણય કરવો જોઈએ એવી વિનંતી
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામપંચાયત #VCE ગુજરાત સરકારનું જ કામ કરે છે. તો કેમ ભેદભાવ રાખવામાં આવ્યો છે.?
શું #VCE ની હડતાળનું નિરાકરણ કરવાની ઈચ્છાશક્તિ નથી???
બસ શોષણ જ કરવામાં રસ છે કે પછી ન્યાય આપીને શોષણ દુર કરવા માંગો છો??
#VCE#હડતાળ#પગાર@narendramodi@AmitShah@CMOGuj
@Bhupendrapbjp સાહેબશ્રી ભલે તમે અમને પારકા સમજી બેઠા હોય પણ અમે આજે પણ સરકારને પોતાની સમજીને વિશ્વાસ રાખીને રાહ જોઈ રહ્યા છીએ કે સરકાર ગ્રામ પંચાયત #VCE ની લાગ��ી અને માંગણીઓ ધ્યાને લઈને ન્યાય આપશે.
@BJP4Gujarat ની ગુજરાત સરકાર સાથે 16 વર્ષથી કામગીરી કરીએ છીએ.
#VCE #ન્યાય #હડતાળ
@CRPaatil સાહેબશ્રી 18000 ગામડામાં 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE ને ગુજરાત સરકાર ન્યાય આપી શકી નથી.
છેવાડાના માનવી સાથે સીધો સંપર્ક અને ગ્રામમાં સારૂ પ્રભત્વ ધ���ાવે છે ગ્રામ પંચાયત #VCE
@Bhupendrapbjp જી એ #VCE માટે નિર્ણય લીધેલ ના હોય 18000 ગામડામાં નારાજગી દર્શાવી શકે છે
@Bhupendrapbjp તમામ કર્મચારીઓને ન્યાય આપ્યો, ગ્રામ પંચાયત #VCE ને ક્યારે ન્યાય આપશો??
સરકાર અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા છીએ, #VCE સરકારનું કામ કરે છે, એટલે પગાર માંગે છે.
#VCE સાથે 14000 પરિવાર જોડાયેલો છે એને ધ્યાને લઈને જીવન નિર્વાહ ચાલે એ માટે પગાર લાગુ કરો 🙏🙏🙏
#VCE
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામજનો સુધી #VCE કામગીરી કરીને યોજનાઓને સાકાર કરે છે.
અત્યારે હડતાળ છે... તમામ કામગીરી અટકી પડી છે.
#VCE નો નિર્ણય નહિ થાય ત્યાં સુધી કામગીરી બંધ રહેશે. #VCE ને પગાર આપીને માંગણીઓ પુરી કરશો તો ગ્રામજનોનો અને ખેડૂતોનો વિશ્વાસ વધશે.
#VCE#હડતાળ