@DdoBanaskantha@PMOIndia@CMOGuj@GujDCoffice@CollectorBK ગુજરાત સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) અને જુવેનાઈલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સુરક્ષા) અધિનિયમ હેઠળની બાળ સુરક્ષા વ્યવસ્થા,ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી (GSCPS) બધું કાગળો પર અને કાર્યક્રમ પુરતું કાર્યરત છે.કોઈ ગ્રામ પંચાયત કે SMC નક્કર કામ કરતી નથી. કાગળો પર ખુશ
ગુજરાત સરકારે જમીન મહેસૂલ, વેપાર અને ફેરફાર (ફેરફાર નોંધ) સંબંધિત પ્રક્રિયાઓને સંપૂર્ણપણે ઓનલાઈન બનાવવાનો નિર્ણય કર્યો છે. નવા નિયમો મુજબ હવે ડેપ્યુટી મામલતદાર (D. Mamlatdar) જમીનના ઈ-ધારા રેકોર્ડમાં કોઈ પણ ફિઝિકલ કાગળના આધારે મહેસૂલી નોંધ (Mutation Entry) નામંજૂર કરી શકશે નહીં.
Has any health survey of nearby villages been undertaken to assess the impact on residents, livestock, and agriculture?
Will the company support a joint inspection by independent experts, villagers, and regulatory authorities?
Solid Waste Management Rules, 2016; relevant public health laws; nuisance-related provisions under the Gujarat Panchayat Act; and conditions imposed by GPCB under Consent to Establish/Operate. @MoHFW_INDIA@MoHFW_GUJARAT