#boycottGVK1962
https://t.co/khRSHmAYpwને ચુંટણી પછી કદ પ્રમાણે સંતોષકારક ખાતા ન મળતા તેમને ઘરે જઈને મનાવાય.5 વર્ષ મેહનત કરીને ડૉકટરની પદવી લઈ હોદ્દા પ્રમાણે નોકરી તો નહીં જ પણ ભ્રષ્ટાચારના આરોપથી ઘેરાયેલ કંપનીના શોષણરૂપી ખાનગીકરણનો ભોગ બનવાય. શુ આ ન્યાય છે સંવેદનશીલ સરકાર નો?
દસ ગામ દીઠ એક મોબાઈલ પશુદવાખાના યોજના,૨૦૧૫થી સંતોષપૂર્વક કાર્યરત હતી,તાજેતરમાં આ યોજનાનું ખાનગીકરણ કરી તેનું સંચાલન GVK-EMRI નામની ખાનગી કંપનીને આપેલતો વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા પશુતબીબોએ કામનો બહિષ્કાર કરી ઉગ્ર વિરોધ દર્શવેલ છે. #stopprivatisationMVD#બેરોજગાર_પશુડૉક્ટર