મતગણતરી: ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની ૨૦૨૧-૨૦૨૩ ચૂંટણીનું પરિણામ તા.૨૩-૧૦, સવારે ૧૧.૦૦ વાગ્યાથી પરિષદની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.
તા. ૨૫-૧૦, સવારે ૧૧.૦૦ વાગ્યાથી સંસ્થા સભ્ય, સંવર્ધક સભ્ય અને મધ્યસ્થ સમિતિનું પરિણામ વેબસાઈટ ઉપર મુકાશે અને દર બે કલાકે વધુ અપડેટ મુકાશે.