@RBI@RBIsays@Cyberdost@PMOIndia@nsitharaman@dgpgujarat@CMOGuj@AmitShah Please take action against this app. And request for raid to ED and CBI. May be big fraud and scam disclose... There are many complain against this app. Opely big harassment to customer by unknown and without DRA licence agent. Taking heavy interest like 800℅ , 15 days.
@RBI
ઉત્તરપ્રદેશ #ATS એ બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમના નામ દાનિયન અશરફ અને કૃષ્ણ મિશ્રા છે. ATS નો દાવો છે કે તેઓ પાકિસ્તાની ગેંગસ્ટર શહજાદ ભટ્ટીના સંપર્કમાં હતા, જેણે ગઈકાલે અમૃતસર અને જલંધરમાં થયેલા ત્રણ વિસ્ફોટોની જવાબદારી સ્વીકારી છે.