मैंने अपनी लाइफ में ऐसा माहौल सिनेमा हॉल में कभी नहीं देखा जैसा आज देख रहे है, झंडे गाड़ दिए ग़दर-2 ने......
सिर्फ 2 दिन में कलेक्शन 100 करोड़ के पास पहुँचा
40 लाख+ टिकिट का एडवांस बुकिंग चल रहा
#Gadar2InCinemasNow
काश्मीर में इस्लामिक जिहादियों और इस्लामिक पाकिस्तान का सबसे बड़ा दलाल एक बार फिर हुआ सक्रिय! पाकिस्तान से बात करो, जंग कोई हल नहीं है. दुनिया भर में जंग…
માનવ અને સાવજના અગાઢ સંબંધની ઉજવણી એટલે ‘વિશ્વ સિંહ દિવસ’. ગુજરાતનું ગૌરવ એવા સિંહો તેમજ સૌરાષ્ટ્ર પંથકમાં ફેલાયેલ વનરાજના સામ્રાજ્યના સંરક્ષણ અને વિકાસ માટેના માનનીય વડાપ્રધાનશ્રીના વિઝનને મુખ્યમંત્રીશ્રીએ બનાવ્યું છે મિશન. આવો, આજના દિવસને સિંહ જતનના સંકલ્પનો દિવસ બનાવીએ અને ગુજરાતનું ગૌરવ વધારીએ.
#WorldLionDay
આજે મહિપાલસિંહ વાળા માં મોભની રક્ષા કાજે સહિદ થયા છે.આજે સાંજે 6:35 કલાકે તેમના ઘરે પુત્રનો જન્મ થયો છે.
આતે કુદરતની કેવી કરુણતા એક બાજુ પુત્રનુ દુનિયામાં આગમન અને બીજી બાજુ બાપની વિદાય.
ભગવાન તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
#IndianArmy
सुप्रीम कोर्ट ने नहीं रोका सर्वे!
बनारस ज़िला अदालत में झन्नाटेदार झापड ,नहीं माने, फिर प्रयागराज में किया ज़लील फिर भी नहीं माने और अब सुप्रीम कोर्ट ने “मख़्सूसे ख़ास” पर ज़ोर की लात मारी! अब चैनलों पर करेंगे विधवा विलाप.
વિચારજો ક્યારેય તમે કોઇ મંત્રીઓ ના છોકરા ઓ ને આવી રીતે ફોટા પડાવતા કે પછી આવા કોઈ સંઘ કે સંસ્થા માં કે આવી કોઈ રેલી માં જોયા છે ?શું કામ તમારા બાળકો નું જીવન ખરાબ કરો છો?
સરકાર જ એવી લાવો ને કે કોઈ ના છોકરા ઓ ને આવી રીતે કોઈ રેલી માં ના મોકલવા પડે #જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો
આજરોજ કપડવંજ તાલુકાના બેટાવાડા ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી વધુમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનેલ ડામર રસ્તાના કામની મુલાકાતલઈ કરેલ કામની ગુણવત્તા ચકાસી જરુરી સુચનો આપવામાં આવ્યા. @GujPRHDept@skumar_76@monakhandhar@CMOGuj
नूंह को लेकर पाञ्चजन्य पर बड़ा खुलासा !!
नूंह में बड़ी संख्या में रह रहे हैं रोहिंग्या घुसपैठिये।
2013 में म्यांमार से बड़ी संख्या में आए थे ये अवैध रोहिंग्या मुसलमान।
अवैध तरीके से और अवैध रास्ते से भारत में घुसे थे ये रोहिंग्या।
સાવ આવુ ના હોય.. શું બગાડ્યું હશે એ શ્વાને કે એને આવું મોત આપ્યું, રાક્ષસોને પણ સારા કહેવડાવે છે આ લોકો.. અને એક અબોલ સજીવનો જીવ લઈને લાજવાને બદલે ગાજે છે
Extremely strict action needed 🙏🏻
@CMOGuj@sanghaviharsh@CRPaatil@RaghavjiPatel@SP_Navsari
😂 ડાઈવોસૅ પછી પત્ની એ પોતાના ભૂતપૂર્વ પતિને ફોન કર્યો : મેં કાર ખરીદી લીધી છે.
પતિ એ શાંતિ થી કહ્યું એમાં હું શું કરૂ?
પત્ની એ પુરી શાંતિ થી કહયુ કે વધારે કંઈ નહીં પણ રોડ ક્રોસ કરતાં ધ્યાન રાખજો.
"કાળા રંગની હોન્ડા સીટી છે"
😆