પહેલે આપ પહેલે આપ ના ચક્કર માં બેય રહી ગયા
શરૂઆત થતાં પહેલાં જ અંત આવી ગયો...
સપના જોયેલા એકમેકના મનમાં રહી ગયા
લાગણીનો બાંધ અકબંધ રહી ગયો...
ના હું કહી શક્યો ન એ કહી શકી
અમે આમ જ એકમેકના ના થઇ શક્યા...
કહાની અધૂરી હતી અધૂરી રહી ગઈ
પ્રેમ અમારો તરશ્યો રહી ગયો... #ગુજરાતીટ્વિટ
તારી હા હશે કે ના હશે...
જે પણ હશે મને મંજુર હશે...
નિર્ણય તારો છે તો શ્રેષ્ઠ જ હશે...
મળશું કે નહીં મળીએ એ હવે તારો નિર્ણય નક્કી કરશે...
પણ હા એ વાતો એ દિવસ અને એ યાદ હંમેશા બંનેની સાથે રહેશે...
#ગુજરાતીટ્વિટ
કોઈના કહેલા કટુ વચનને ગ્રહણ કરવા કે નહીં તે વ્યક્તિના પોતાના હાથની વાત છે. જો તેને ધ્યાનમાં લેવામાં ન આવે તો તે પરત બોલનાર પાસે જ પહોંચી જાય છે.
#ગુજરાતીટ્વિટ#BuddhaPurnima
આમ ભલે પ્રભાત છે
ટોળું બોલ્યું રાત છે
અળગા થઇને ઉભા છે
કહે આ તો મુલાકાત છે
અંત સમીપ પહોંચ્યા છે
મન મનાવે , શરૂઆત છે
વિશ્વ કુટૂંબ ખાલી વાત છે
આ મારી,આ તારી જાત છે
એમ ન માનવું સલામત છે
આપણા ઉપર મોટી ઘાત છે
@Nirupam111#ગુજરાતીટ્વિટ
@kumarmanish9 પણ આ આજુબાજુના રાજ્યો વાળા બોટલોના ફોટા મૂકી જાણે દાઝે બાળાવતા હોય એવું લાગે છે...
એમને કહો એક દી ખાલી એક દી જો પરમિશન આપે ને તો આખાય દેશનો વરહ નો સ્ટોક ના ખૂટવાડી દઈએ તો કહેજો...😜
કાકા વાળું માસ્ક બઉ ચાલ્યું..
કાલે પાડોશ માં રહેતું એક ટેણિયું કહે ઓલું કાકા વાળું માસ્ક લાઈ દેજો ને...
મેં કીધું પહેલા ઘરમાં જા કાકા કહે છે એ કર... માસ્ક માટે તારો ફોટો મોકલ બનાય દઉં ડિજિટલ😅 #ગુજરાતીટ્વિટ