Gujarat's most loved learning app for classes 5th to 12th. With over 1,00,000 students on-board, we're building the vernacular education content space in India.
Update • We are aware of an internal error code which was being displayed while accessing our apps since last one hour.
-> The issue has been resolved and in case you're still facing the issue, clear app cache and re-open the app.
As #GSEB Class 12 Board Practical Exams start tomorrow throughout the state, we bring to you a curated list of tips to ace the exams.
https://t.co/APAsN0114L
#GSEBBoardExams#GujaratBoard#GSEB
ગુજ્જુ સ્ટુડન્ટના સ્થાપક, હિતાર્થ શેઠ (@HitarthGSheth), ને 23મી નવેમ્બરે કર્ણાટકના માનનીય રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત દ્વારા શિક્ષણ કેટેગરી અંતર્ગત શ્રી સત્ય સાઈ એવોર્ડ ફોર હ્યુમન એક્સેલેન્સ એનાયત કરવામાં આવ્યો હતો. /1
We thank you all who have constantly supported Gujju Student! We will continue striving to do better through our various initiatives to ensure that every learner has equal education opportunities!
ગુજ્જુ સ્ટુડન્ટને સપોર્ટ કરવા બદલ તમામનો આભાર!
અમે વધુ સારા પ્રયત્નો કરતા રહીશું અને શિક્ષણ માટે તમામને સરખી તકો મળી રહે તે માટે અમારા વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા સતત પ્રયત્નશીલ રહીશું! 🙏
ગુજ્જુ સ્ટુડન્ટના સ્થાપક, હિતાર્થ શેઠ (@HitarthGSheth), ને 23મી નવેમ્બરે કર્ણાટકના માનનીય રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત દ્વારા શિક્ષણ કેટેગરી અંતર્ગત શ્રી સત્ય સાઈ એવોર્ડ ફોર હ્યુમન એક્સેલેન્સ એનાયત કરવામાં આવ્યો હતો. /1
કર્ણાટકના માનનીય રાજ્યપાલ શ્રી થાવર ચંદ ગેહલોત, શ્રી મધુસુદન સાઈ, શ્રીમતી નિર્જા બિરલા અને શ્રી કૃષ્ણ ગોપાલ શર્મા RSS દ્વારા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા;
ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, બેંગલુરુ આવૃત્તિમાં, 24મી નવેમ્બરે આ ઈવેન્ટ અંગે આર્ટિકલ પબ્લિશ થયો હતો: https://t.co/MpnJhwK2MM