ઘણાં લોકો કહે છે કે ખરો સમય આવે ત્યારે કરીશ અથવા તો જોઈ લઈશ.
ખરો સમય કદી આવશે નહીં ભવિષ્યમાં...
જે છે તે હાલ અત્યારે જ છે. જે કરવું હોય તે તુરંત કરો.
#gujjusquotes#gujarati#time#doitnow#powerofnow https://t.co/ems8h4xHWA
જે લોકો નીડર અને પ્રયત્ન શીલ છે તે ખૂબ મહેનત કરે છે અને જીવન માં સફળતા મેળવે છે... પણ જે લોકો ડરે છે અને જરૂરી પ્રયત્ન નથી કરતાં, તેમને જીવનમાં કશું મળતું નથી.
#gujjusquotes#gujarati#strong#success#fearful#fail https://t.co/tA5Byly0Cd
@aditiraval 🙏નિસ્વાર્થ સેવા🙏
Je koi Bhai ne night ma curfew time ma patient's ne mate emergency ma ghare thi hospital lai Java mate gadi ni jarurat hoi to aa number par call karvo.
Only #Ahmedabad city
Koi pan charge leva ma avse nahi
M: 9624668228 // 8980825506
Ravi vyas
Krisha travels
દરેક વ્યક્તિ બીજાને બદલવા માંગે છે.
કોઈ પોતાની જાતને બદલવા માંગતા નથી.
#gujjusquotes#gujarati#change#self
not #people @ Vadodara, Gujarat, India https://t.co/DwXmY0DcY6
એક સ્મિત, મિત્રતા શરૂ કરી શકે છે. એક શબ્દ, એક લડાઈ સમાપ્ત કરી શકે છે. એક નજર, સંબંધને બચાવી શકે છે. એક વ્યક્તિ તમારું જીવન બદલી શકે છે.
#gujjusquotes#gujarati
जिस भाव से सारे लोग मेरी शरण ग्रहण करते हैं, उसी के अनुरूप मैं उन्हें फल देता हूँ |
किन्तु जो अज्ञानी तथा श्रद्धाविहीन व्यक्ति शास्त्रों में संदेह करते हैं, वे भगवद्भावनामृत नहीं प्राप्त करते, अपितु नीचे गिर जाते है | संशयात्मा के लिए न तो इस लोक में, न ही परलोक में कोई सुख है |
न तो कर्म से विमुख होकर कोई कर्मफल से छुटकारा पा सकता है और न केवल संन्यास से सिद्धि प्राप्त की जा सकती है |
प्रत्येक व्यक्ति को प्रकृति से अर्जित गुणों के अनुसार विवश होकर कर्म करना पड़ता है, अतः कोई भी (व्यक्ति) क्षणभर के लिए भी बिना कर्म किये नहीं रह सकता |
કડક બનો પણ અસંસ્કારી નહીં.
દયાળુ બનો પરંતુ નબળા નહીં.
નમ્ર બનો પણ ડરપોક નહીં.
અભિમાન રાખો પણ ઘમંડ નહીં.
#gujjusquotes#gujarati
Become #strong not #rude
Become #kind not #weak
Become #humble not #timid
Become… https://t.co/36LZjTs8TQ