જો આપણે આ નાના બાળક માટે 100 થી શરૂ કરી આપણી ક્ષમતા પ્રમાણે જેટલું દાન કરીશુ એટલી જલ્દી ���નું જીવન લાબું થશે.. "દાન કરતા એ યાદ રાખીશું કે 100 તો સામાન્ય રકમ છે જે આપણે રોજ બરોજ માવા, પાન, મોજ મસ્તી માં વાપરીએ છીએ.
#Donate_For_Dhairyarajsinh
Service to others is the rent you pay for your room here on earth.
અન્યની સેવા એ તમે પૃથ્વી પર તમારા રૂમ માટે ચૂકવણી કરો તે ભાડુ છે.
#Donate_For_Dhairyarajsinh
સુખ આપણને જે મળે છે તેનાથી મળતું નથી, પરંતુ જે આપીએ છીએ તેનાથી મળે છે.. *આજે આ નાનકડા બાળક માટે કંઈક ફંડ આપીને એ ખુશી મહેસુસ કરીયે...*
#Donate_For_Dhairyarajsinh
મેં તો ધૈર્યરાજસિંહ ના દીર્ઘાયુ માટે ડોનેશન આપ્યું... શુ તમે આપ્યું???? આજે આ નાનકડા બાળક માટે કંઈક ફંડ આપીને એ ખુશી મહેસુસ કરીયે...અને અમૂલ્ય માનવ જીવ મળેલો છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ બનીએ
#Donate_For_Dhairyarajsinh
ચ���લો ધૈર્યરાજસિંહને દેશના ખૂણે ખૂણેથી મદદ મળે એ માટે મદદની અપીલ કરીએ. SMA-1 નામની ખૂબ જ ગંભીર બિમારીથી પીડાતા આ નાના ભૂલકાંની મદદ માટેની આ લોકભાગીદારીની મુહિમનો હિસ્સો બનીએ. #Donate_For_Dhairyarajsinh હેશટેગ થકી મહત્તમ લોકો સુધી માહિતી પહોંચાડીએ.
જો આપણે આ નાના બાળક માટે 100 થી શરૂ કરી આપણી ક્ષમતા પ્રમાણે જેટલું દાન કરીશુ એટલી જલ્દી એનું જીવન લાબું થશે.. "દાન કરતા એ યાદ રાખીશું કે 100 તો સામાન���ય રકમ છે જે આપણે રોજ બરોજ માવા, પાન, મોજ મસ્તી માં વાપરીએ છીએ.
#Donate_For_Dhairyarajsinh
આ જગતમાં કોઈ નકામું નથી... જે બીજાના બોજોને હળવા કરે છે, તેને ભગવાન ખૂબ વધુ આપે છે. ધૈર્યરાજસિંહ માટે આજે ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી આપીને, તેના જીવન માં એક શ્વાસ વધુ ઉમેરિયે”
#Donate_For_Dhairyarajsinh