ઉપરવાસ અને જિલ્લામાં પડેલ ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સાવચેતીના ભાગરૂપે તા.25/07/26 શનિવાર ના રોજ નવસારી જિલ્લાના તમામ આંગણવાડી,શાળાઓ,કોલેજો અને ITI બંધ રહેશે. Online શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે.
@CMOGuj@SEOC_Gujarat@InfoGujarat@JayantiRavi
ગાય 🐄 ભૈસ માટે તો શ્રી માન કચ્છ કલેકટર દ્વારા ઘાસચારા ની વ્યવસ્થા કરી છે તે સારી વાત છે પણ ઘેટાં બકરાં માટે પણ ખાવાની વ્યવસ્થા કરવી જોઈએ.. કચ્છ જિલ્લા મા ઘેટાં બકરાં ની સંખ્યા બહુ છે.એમના માટે પણ ચારા ની વ્યવસ્થા કરવી જોઈએ.....
@collectorkut
વાત નારી સન્માન ની
માધાપર નવાવાસ બસસ્ટેન્ડ ની બાજુમાં આવેલી મુતરડી ની હાલત ..
લાંબી મુસાફરી કરીને આવતી મહિલાઓ ને થતી હેરાનગતિ આપણા માટે શરમ જનક છે.
આવા વિડીયો નાખતા શરમ આવતી હતી.. પણ કાયમ આવું રહે છે એટલે મજબૂરી માં નાખવો પડ્યો ..
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ માધાપર પોલીસ જવાનો પર હુમલો કરવામાં આવ્યો છે તે ખરેખર ખુબ નિંદનીય છે નવાઈની વાત એ છે કે હજુ સુધી ફરીયાદ નથી થઈ પોલીસ જવાનો ઉપર કોણુ દબાણ છે ?
SP West Kutch Harsh Sanghavi
આજ રોજ માધાપર મા સાંજથી રાતના ૧ વાગ્યા સુધી એક મોટી અવસ્થા ના માજી પોતાનો ઘર ભૂલી જતા ૧૧૨ ની જાણ કરી માધાપર પોલીસ ની મદદ થી માજી ને એમના સગાઓ નું સંપર્ક કરી ને એમને ભુજ મુકી આવ્યા.
@SP_EastKutch@SPWestKutch
માધાપર હાઇવે મુસ્લિમ કબ્રસ્તાન પાસે ભુજ નગરપાલીકા ની પાણી ની લાઈન ફરી લીકેજ જેના કારણે રોડ મા ખાડો પડી ગયેલ છે જેના કારણે વહાન ચાલકો ને ખુબ મુશ્કેલી નું સામનો કરવો પડે છે. શું ભુજ નગરપાલીકા કોઈ નું અકસ્માત થાય તેની રાહ જોઈને બેઠા છે .
@VinodChavdaBJP@CMOGuj
ગરીબો..વંચિતો.. પછાતો.. ના મસીહા અન્યાય સામે બુલંદ અવાજથી લડી રહેલા કોગ્રેસ ના લડાયક યોદ્ધા અમારા માર્ગદર્શક કોંગ્રેસ સેવાદળ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય શ્રી લાલજીભાઈ દેસાઈ સાહેબ ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ...
@LaljiDesaiG@AmitChavdaINC@INCGujarat
ભુજ અંજાર હાઈવે માધાપર પોલીસ ચોકી નજીક આવેલા પૂલમાં મોટો ખાડો પડી ગયેલ છે. મિડિયા ના મિત્રો ને વિનંતી તંત્ર નું ધ્યાન દોરસો...
વધુ માહિતી માટે સંપર્ક કરો
હનીફ સમા માધાપર
9574216454
@collectorkut@BhujPrant
मेरे जन्मदिन पर आज राज्यसभा में सभापति महोदय जगदीप धनखड़ जी, माननीय श्री मल्लिकार्जुन खड़गे जी, आदरणीय श्रीमती सोनिया गांधी जी और साथियों ने शुभकामनाएं के साथ जो प्यार दिया है उनका मैं दिल से धन्यवाद करता हूँ। आने वाले दिनों में यह आशीर्वाद, शुभकामना और प्यार ताक़त देता रहेगा ।
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના અધિવેશન માટે વિવિધ સમિતિ ઓની જાહેરાત કરવામાં આવી છે જેમાં CWC VENUE COMMITTEE માં આપણા યુવા નેતા નિતેશભાઈ લાલન ને જવાબદારી મળવા બદલ ખુબ ખુબ અભિનંદન.
@niteshlalan@AmitChavdaINC@shaktisinhgohil@INCGujarat
રાજકોટ જિલ્લા સમૂહ લગ્ન મા જે ધટના બની એ અત્યંત દુઃખત ધટના બની છે જેમાં આયોજકો પૈસા ઉઘરાવી ફરાર થઈ ગયા છે . આવા લૂંટારાઓ નું સરા જાહેર સરઘસ કાઢવું જોઈએ.. જે થી કરી ને આવી બીજી ધટના ન બને..
@CP_RajkotCity@shaktisinhgohil
ભુજ અંજાર હાઈવે માધાપર પોલીસ ચોકી પાસે પાંચેક દિવસ થી મિઠા નો ટેલર બંધ હાલતમાં પડ્યો છે સ્થાનિકો ટ્રાફીક સામનો કરી રહ્યા છે...
આપ સાહેબશ્રી @BhujRto ને નમ્ર અરજ છે આ ટેલર ને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે..
આશા રાખીએ છીએ કે આપ સાહેબશ્રી તાત્કાલિક ધ્યાન દોરસો..
@SPWestKutch