ચાણક્ય એ કહ્યુ હતુ કે કુટુંબના હિત નો પ્રશ્ન હોય ત્યારે પોતાનુ હિત જતુ કરવુ, સમાજ ના હિત માટે કુટુંબનુ હિત જતુ કરવુ, રાજ્યના હિત માટે સમાજનુ હિત જતુ કરવુ અને રાષ્ટ્ર ના હિત માટે રાજ્યનુ હિત જતુ કરવુ મતલબ રાષ્ટ્ર હિત જ સર્વોપરી છે. બાકી બધુ ગૌણ છે.
બહુ સારું લાગે છે.
સંતાનો નો પ્રતિભાવ:-
નાનપણમાં જેમને ચાંદામામા ના નામના કોળિયા ભરાવ્યા,
આજે એ મને મમ્મી તું ખાઈ જો, સરસ છે એમ કહે છે,અને પોતાના કોળિયા માંથી કોળિયો ભરાવે છે....
બહુ સારું લાગે છે
નાનકડી પીઠ પરથી દફતર નો બોજો હું ઉપાડતી,
આજે મારા હાથમાંથી વજન ઉપાડી લે છે,
(1)
રૂમાલ ફક્ત આંખોના જ આંસુ લૂછી શકે.
સાચુ કારણ જાણવા તો
*મિત્ર જ જોઈએ.*
ડૉક્ટર હાર્ટ 🫀ખોલીને સર્જરી તો કરી શકે.
પણ હૈયુ હળવુ કરવા તો
*મિત્ર જ જોઈએ.*
ઓફિસની કડક કોફી ☕હેડેક દૂર કરી શકે.
ચા ની ચુસ્કી માણવા તો
*મિત્ર જ જોઈએ.*