ભારત ના યશસ્વી પ્રધામંત્રીશ્રી તથા ગુજરાત નું ગૌરવ અને ભારત ના તથા વિશ્વ ના કરોડો લોકો ના આદર્શ શ્રી નરેન્દ્રભાઇ મોદી @narendramodi સાહેબ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
#HappyBdayPMModi
ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi જી ને જન્મદિવસ નિ ખૂબ ખૂબ શભેચ્છાઓ. આપના નેતૃત્વ હેઠળ દેશ આમજ ઉતરોતર પ્રગતિ કરતો રહે એવી પ્રાર્થના.
Wishing you good health & a long life.
#HappyBirthdayModiji
It’s an honour to be among my sisters and brothers of Kutch. The welcome in Bhuj is one I’ll always remember. The patriotic fervour and enthusiasm was exceptional.
@narendramodi Development of kutch after 2001 earthquake is truly your vision @narendramodi sir..... Proud as Gujarati that nation is in a safe hands...Jay Hind
લોકસભાની ચૂંટણીમાં વડોદરાના નાગરિકોએ મને 5,82,126 ની પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા બદલ રાજકોટમાં થયેલ દર્શનીય અગ્નિકાંડ માં મૃત્યુ પામેલ દિવાંગતોના પરિવારને સહાયરૂપે મને મળેલ લીડ ની રકમ (5,82,126)નો ચેક આજરોજ કલેકટર ઓફિસ ખાતે સુપ્રત કર્યો અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.
Video Courtesy by: Nation Plus News
#DrHemangJoshi #Bjp4vadodara #BJPGujarat #ModiKaParivar #NarendraModi #Crpaatil #BJYM #Youth #VasudhaivaKutumbakam
@narendramodi Congratulations PM @narendramodi sir... You are and will always be our PM...... The nation is always proud of you..... Keep doing great work for the nation. Jay Hind
ੴ
वाहेगुरु दा खालसा वाहेगुरु दी फतेह
આજરોજ વાઘોડિયા વિધાનસભા ના ઉમેદવાર શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે છાણી ખાતે આવેલ ગુરુદ્વારા માં ગુરુ ગોવિંદસિંહજી ના દર્શન કરી આગામી ચુંટણીમાં વિજય ના આશીર્વાદ મેળવ્યા અને ગુરુજીની ગુરુબાની સાંભળી.
#AbkiBaar400Baar#DrHemangJoshi
હર ઘર મોદી, ઘર ઘર મોદી
આજ રોજ એન્ટિકા ગ્રીનવુડસ, અંકોડિયા ખાતે સોસાયટી ના સભ્યો સાથે મુલાકાત કરી ચૂંટણી લક્ષી ચર્ચા કરી.. અને વિસ્તારના સૌ મતદારો મહત્તમ મતદાન કરીને ભારતીય જનતા પાર્ટી ને જ્વલંત વિજય અપાવે તેવી અપીલ કરી..
#Mpcandidate4vadodara2024#DrHemangJoshi#Bjp4vadodara #BJPGujarat #ModiKaParivar #ModiKiGuarantee #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar #NarendraModi #Crpaatil #BJYM #Youth #VasudhaivaKutumbakam
જનતા જનાર્દનનો સાથ અને સહકાર,
3જી વાર બનશે મોદી સરકાર...
લોકસભા ચૂંટણી ના પ્રચાર પ્રસાર માં આજે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ના હોદ્દેદારો સાથે આયોજિત બેઠક માં ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી સાથે વધુ મત મળે તે માટે પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી મતદાન કરવા સૌને અપીલ કરી.
#Mpcandidate4vadodara2024 #DrHemangJoshi #Bjp4vadodara #BJPGujarat #ModiKaParivar #ModiKiGuarantee #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar #NarendraModi #Crpaatil #BJYM #Youth #VasudhaivaKutumbakam
આગામી લોકસભા ની ચૂંટણીના ભાગરૂપે આજે ધનતેજ ખાતે જિલ્લા પંચાયત ની જાહેર સભામાં ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદર સાથે ઉપસ્થિત રહી ભાજપાની જીતનો દૃઢ સંકલ્પ કર્યો. સભા દરમિયાન લોકોમાં ભાજપ પ્રત્યેનો અનેરો ઉત્સાહ અને અતૂટ વિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો.