https://t.co/VGtiEJHmgD
@dgpgujarat@GujaratPolice@jitu_vaghani
આ વીડિયોમાં કોઈ વ્યક્તિ એક વયોવૃદ્ધ ખેડૂતને મારી નાખવાની ધમકી આપે છે. કોઈ અઘટિત ઘટના બને એ પહેલાં જરૂરી પગલાં લેવા વિનંતી. ક્યાંનો વિડિઓ છે એ ખબર નથી, કોઈ એક્શન લીધેલ છે કે નહીં એ પણ ખબર નથી.
હરિ મારુ ગાડુ તુ ક્યાં લઇ જાય... ભજન વાગે ને બાળ કલાકાર યાદ આવે
ઈ આ છે હરિ ભરવાડ
આપડે ઘણા બધાએ અફવા સાંભળી જ હશે પણ સાજા - નરવા આપણી સામે જ છે
હવે પાછા સોશિઅલ મીડિયાની દુનિયામાં ધુબાકા બોલાવશે
Credit: Bethak
અર્જુનભાઈ તમારી પાસે આઇટી વિભાગ છે તો તેના અધિકારીને કહો ને ડિજિટલ ગુજરાત પોર્ટલ માં મારો મોબાઈલ નંબર અપડેટ કરી દેય. 2023 થી રજૂઆત કરું છું પણ કામ થતું નથી. રજૂઆત શું કરી હોય અને જવાબ શું આપે છે. જો તમારું માનતા હોય તો જરાક કેજો. મુખમંત્રીશ્રી નેય ગાંઠતા નથી @AshwiniVaishnaw
દિલ્હી ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી તથા પોરબંદરના લોકપ્રિય સાંસદ શ્રી @mansukhmandviya જી સાથે માનનીય કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી @AshwiniVaishnaw જી સાથે રૂબરૂ મુલાકાત કરીને પોરબંદર તથા સમગ્ર સૌરાષ્ટ્રના રેલવે વિકાસને નવી ગતિ આપતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે વિસ્તૃત રજૂઆત કરી.
મુખ્ય રજૂઆતોમાં 👇
🔹 પોરબંદર ખાતે વિશ્વસ્તરીય અને આઇકોનિક રેલવે સ્ટેશનના વિકાસને મંજૂરી તેમજ મુખ્ય માર્ગ સાથે સીધી અને સુગમ કનેક્ટિવિટી માટે જરૂરી વધારાની જમીન હસ્તગત કરવાની પ્રક્રિયાને વેગ આપવો.
🔹 પોરબંદર શહેરના વિવિધ રેલવે ઓવરબ્રિજ (ROB) અને રેલવે અન્ડરબ્રિજ (RUB) પ્રોજેક્ટ્સને ઝડપી મંજૂરી આપી તેમના સમયબદ્ધ અમલીકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવી.
🔹 પોરબંદર તથા સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં નવી રેલવે સુવિધાઓ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભાવિ વિકાસકાર્યોને પ્રાથમિકતા આપી પ્રદેશની વધતી મુસાફરીની જરૂરિયાતોને અનુરૂપ રેલવે નેટવર્કને વધુ મજબૂત બનાવવા.
માનનીય શ્રી અશ્વિની વૈષ્ણવ જીએ તમામ રજૂઆતોને હકારાત્મક રીતે સ્વીકારી તેમના સત્વરે નિરાકરણ અને સમયબદ્ધ અમલીકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જેના માટે પોરબંદર જિલ્લાના જનજન વતી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
અર્જુનભાઈ તમારી પાસે આઇટી વિભાગ છે તો તેના અધિકારીને કહો ને ડિજિટલ ગુજરાત પોર્ટલ માં મારો મોબાઈલ નંબર અપડેટ કરી દેય. 2023 થી રજૂઆત કરું છું પણ કામ થતું નથી. રજૂઆત શું કરી હોય અને જવાબ શું આપે છે. જો તમારું માનતા હોય તો જરાક કેજો. મુખમંત્રીશ્રી નેય ગાંઠતા નથી
દિલ્હી ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી તથા પોરબંદરના લોકપ્રિય સાંસદ શ્રી @mansukhmandviya જી ની ઉપસ્થિતિમાં માનનીય કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી @nitin_gadkari જી સાથે રૂબરૂ મુલાકાત કરીને પોરબંદર જિલ્લાના માર્ગ માળખાકીય વિકાસને વેગ આપતા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે વિસ્તૃત રજૂઆત કરી.
મુખ્ય રજૂઆતોમાં 👇
🔹 રાષ્ટ્રીય ધોરીમાર્ગ-51 પર પોરબંદર બાયપાસની બંને બાજુ સર્વિસ રોડ તથા સુવ્યવસ્થિત ડ્રેનેજ વ્યવસ્થા વિકસાવવી.
🔹 પોરબંદરથી હર્ષદ માતાજી સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-51 પર આવેલા ગામો અને ગ્રામ્ય માર્ગોના ક્રોસિંગ વિસ્તારોમાં બંને બાજુ સર્વિસ રોડ, અન્ડરપાસ અને આધુનિક ડ્રેનેજ સુવિધા વિકસાવવી.
🔹 પોરબંદર જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-151AD, 151K અને 927K બે/ચાર લેનમાં વિકસાવવા.
માનનીય શ્રી નિતિન ગડકરી જીએ તમામ રજૂઆતો પર હકારાત્મક અભિગમ વ્યક્ત કરીને સત્વરે નિરાકરણની ખાતરી આપી છે, જેના માટે પોરબંદર જિલ્લાના જનજન વતી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
શું તમને ખબર છે?
ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આજે શ્રાવણનો પ્રથમ સોમવાર મનાવવામાં આવી રહ્યો છે
હિંદુ પંચાંગની બે પરંપરાઓ પ્રચલિત છે. દરેક રાજ્યમાં મહિનાની શરૂઆત એકસરખી નથી થતી
પરંપરા અલગ હોઈ શકે, પરંતુ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એક જ છે.
#શ્રાવણ#શ્રાવણસોમવાર#ગુજરાત#હરહરમહાદેવ
@Bhupendrapbjp તમારા અધિકારીઓ કામ નથી કરતા, એક સામાન્ય મોબાઈલ નંબર અપડેટ નથી કરી શકતા ડિજિટલ ગુજરાત પોર્ટલમાં. શરમ કરો શરમ. CMO Complaints ખાલી દેખાવનું છે
@HitJasoliya@TrPoliceSurat@CP_SuratCity@dgpgujarat@GujaratPolice આ ડિજિટલ મેલી માં મહેમાનોએ ગાડી બહાર પાર્ક કરવાની હોય છે, એક મહિનો કાળજી રાખી હોય તો મહેમાનો આવતા બંધ થઈ જાય. 2000 દંડ ભરે કે જવાનું બંધ કરે?
[જો કે ઉપરનો વિડિઓમાં તો ધંધાર્થી/ગ્રાહકોનું પાર્કિંગ છે]
એ રૂડો અવસર આવ્યો છે, જો જો ચુકી ના જવાય
145-માંજલપુર વિધાનસભા(વડોદરા) બેઠકની પેટા ચૂંટણી
જો આમાં ફોર્મ ભરો અને તમારા નસીબ જોર કરતા હોય તો ૨-૫ લાખની આવક થઇ શકે છે.
અત્યારે રોડ માં જે ભ્રષ્ટાચારના ખાડા પડ્યા છે ને એ જ રૂપિયાથી તમને ખરીદી શકે છે . અંતે તો બિનહરીફ જ થવું છે ને!
હવે સિગ્નલ બંધ હોય તો રોકાઈ જાજો!!! સરકારે 1 વર્ષ ની વેલિડિટી આપી છે 5 મેમો ફાડવાની. જો 100% સિગ્નલ વાળા કેમેરા કામ કરે તો અમુક ને અઠવાડિયામાં જ કોટા પૂરો થઇ જાય
@Janak_Sutariyaa ખેડૂતોનો માત્ર ઉપયોગ જ કર્યો છે દરેક પાર્ટીઓએ પોતાના સ્વાર્થ માટે, પણ ખેડૂત એ વાત સમજવા જ તૈયાર નથી. ખેડૂત એક વર્ષ ખાલી પોતાના પૂરતું અનાજ વાવે 2 વર્ષ ચાલે તેટલું પછી બધાને ભાન થાય કે એસી ઓફિસ માં બેઠા બેઠા શુ ખાવું