માનનીય રાજ્ય કક્ષા મંત્રીશ્રી કમલેશ ભાઈ પટેલ સાહેબ દ્વાર આજ રોજ પેટલાદ ડેપો ખાતે પેટલાદ દ્વારકા બસ લે લીલી ઝંડી આપવામાં આવી એ બદલ માનનીય @Bhupendrapbjp@sanghaviharsh KAMLESH BHAi Patel નો ખૂબ ખૂબ આભાર
Thank You So Much.....
જનભાગીદારીથી સ્વચ્છતા...
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ તા. 1 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા 'નમો સ્વચ્છતા અભિયાન'ને આરોગ્ય સંસ્થાઓમાં ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે. આ સેવાભાવી પ્રયાસોને સફળ બનાવનારા તમામ કર્મયોગીઓને હૃદયપૂર્વક અભિનંદન.
વધુ લોકો સુધી પહોંચાડો.
PMJAY ની મંજૂરીની કામગીરી કેન્દ્ર સરકાર રચિત એજન્સી મારફત FIFO મોડ પર થાય છે અને લાભાર્થીના સબમિટ થયેલા પુરાવાના આધારે મંજૂરી અથવા રિજેક્ટ થાય છે,ઈમરજન્સીના કિસ્સામાં દર્દી દ્વારા નીચેના નંબર પર ફોન કરી શકે છે.
એપ્રૂવલ તથા અન્ય સહાયતા માટે 07966440104
सोमनाथ में वीर हमीरजी गोहिल को श्रद्धांजलि अर्पित की। वे बर्बरता और हिंसा के दौर में साहस और दृढ़ संकल्प के प्रतीक बनकर खड़े रहे। उनकी वीरता देशवासियों की स्मृति में युगों-युगों तक अंकित रहेगी। उनका साहस और पराक्रम बताता है कि भारतवर्ष की संस्कृति को किसी भी प्रकार के बल प्रयोग से कमजोर नहीं किया जा सकता।
सोमनाथ स्वाभिमान पर्व करोड़ों-करोड़ भारतीयों की शाश्वत आस्था, साधना और अटूट संकल्प का जीवंत प्रतिबिंब है। पवित्र श्री सोमनाथ मंदिर में इस महापर्व का सहभागी बनना मेरे जीवन का अविस्मरणीय और अमूल्य क्षण है।
#SomnathSwabhimanParv
https://t.co/q3UHrNzTzt
भगवान श्री सोमनाथ सृष्टि के कण-कण में विराजते हैं। उनकी अखंड आस्था अनंत काल से निरंतर प्रवाहित हो रही है। वे सदैव भारत की आध्यात्मिक ऊर्जा के प्रतीक रहेंगे।