ફોટો પાડો અને રિપોર્ટ કરો! ✨🙌
#cVIGIL એપ્લિકેશનનો ઉપયોગ કરો અને MCC ના ઉલ્લંઘનની જાણ કરો.
સામાન્ય ચૂંટણી 2024 સંબંધિત વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો: https://t.co/fFwTrCQiQc"
#GeneralElections2024#ChunavKaParv#DeshKaGarv
મતદારયાદીમાં નામ તપાસવા તથા નવી નોંધણી કરાવવા Voter Helpline App અથવા https://t.co/gbFJTfMpJh પર લોગીન કરો.
તેનો ઉપયોગ ખૂબજ સરળ છે.
#SSR2024#ECI#ECISVEEP#Gujarat@CEOGujarat
આજરોજ તા.૧૧/૦૯/૨૦૨૩ ના નખત્રાણા તાલુકાના દેશલપર(ગું) ગામે વિવિઘ યોજનાઓ અંગે કેમ્પનું આયોજન કરવામાં આવેલ તેમજ તલાટી દફતરની તપાસણી કરવામાં આવી.@CollectorKutch @PNakhatrana