ગત રવિવાર ના રોજ લેવાયેલ ગ્રામસેવક ની પરીક્ષામાં ઉમેદવારો(વર્ગખંડ માં હાજર)દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે કે આ ઉમેદવાર પરીક્ષામાં ગેર હાજર હતા અને વેબસાઈટ ઉપર એની OMR જવાબ સાથે ભરેલી દેખાડવા માં આવે છે.
ઉમેદવાર ગેરહાજર હતો તો આ OMR કઈ રીતે ભરવામાં આવેલ હોઈ શકે ?
જો કોઈ ગેરરીતિ ન
થયેલ હોઈ તો CCTV ફૂટેજ જાહેર કરી ઉમેદવારો ની શંકા દૂર કરવામાં આવે એવી ઉમેદવારો ની માંગણી છે.
દરેક ઉમેદવારો યોગ્ય તપાસ ની માંગણી કરી રહિયા છે.
જો બાબત ખોટી હોઈ તો આપના ઓફીસિયલ માધ્યમ થી પણ કહેવામાં આવે જેથી લોકો ગેરમાર્ગે ન દોરાય.
@brijeshmeja1
@MandalGujarat@GujPRHDept
‘हित-वचन नहीं तूने माना,
मैत्री का मूल्य न पहचाना,
तो ले, मैं भी अब जाता हूँ,
अन्तिम संकल्प सुनाता हूँ
🦁🦁🦁
याचना नहीं,अब रण होगा,
जीवन-जय या कि मरण होगा
🦁🦁🦁
📢સિંહ શાંત હોઈ એટલે કંઇ ગર્જના કરતા ન ભૂલી જાય...
બે કદમ પાછળ લીધા હતા પણ બહુ મોટા ષડયંત્ર બહાર લાવવા માટે.
#તણખો
2019 માં તત્કાલીન ગૃહરાજ્યમંત્રી #LRD વેઇટિંગ લીસ્ટ 15 દિવસમાં આપવાની વાત કરી,આજે ત્રણ વર્ષ થયાં ઉમેદવારો હજી ત્યાંના ત્યાં.
ત્રણ અઠવાડિયા પહેલાં વર્તમાન ગૃહરાજ્યમંત્રી એ ત્રણ દિવસનો વાયદો કર્યો ઉમેદવારો હજી ત્યાંના ત્યાં.
ક્યાં સુધી #થોભો_અને_રાહ_જોવોની નીતિ?
#વાયદો_પૂર્ણ_કરો
આજે સંતરામપુરની પ્રતાપપુરા પ્રાથમીક શાળાના ઓરડાની છત તુટી, પોપડા પડ્યા, બાળકો ઈજાગ્રસ્ત થયા તો એની બાજુના ગામમાં આવેલી આ શાળા યાદ આવી, અને સમજાઈ ગયુ કે સ્કુલ કેમ નહીં બનાવી હોય.... શાળાનું મકાન જ નહીં બનાવવાનું એટલે તુટવાની મગજમારી જ નહીં
આ વખતેની બિન સચિવાલય પરીક્ષા ફકત ઉમેદવારોની નથી "તંત્રની" પણ રહેવાની છે.
#પરીક્ષા_ની_પણ_અગ્નિપરીક્ષા#બિન_સચિવાલય@AKRAKESHIAS1
ભૂતકાળના પેપરકાંડ માંથી બોધપાઠ લઈ જરૂરી સૂચનો જવાબદાર અધિકારીઓને આપેલ જેથી કોઈ દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર એ મોટાભાગે પાલન કર્યું છે
કોઈ સજા નથી બનતી ?
ફકત બિન સચિવાલય અને વન રક્ષક માં આપેલ વિગતો જોશો તો 50 કરતા વધારે કેન્દ્રો ઉપરની ઘટના જોવા મળશે.
@AKRAKESHIAS1
સત્તાપક્ષ ને પણ સવાલ છે શું આપડે રાજસ્થાન,મહારાષ્ટ્ર,ઉત્તર પ્રદેશ જેટલા કડક કાયદો ન બાનવી શકીએ?કે પછી તપાસ અને દાખલારૂપ કાર્યવહિના પોકળ વાયદા જ થશે?
આ પહેલ ને સ્પર્ધાત્મક પરીક્ષા સાથે સંકળાયેલ વિદ્યાર્થી વર્ગ આવકારે છે🙏
સાથે તમામ ભરતી બોર્ડ ને એક નિર્દોષ સવાલ પણ છે?
શું ભૂતકાળમાં બિન સચિવાલય..હેડ ક્લાર્ક..LRD..તલાટી...જેવા અનેક પેપર માં ગેરરીતિ/પેપર ફૂટવાનીની ઘટનાઓ સામે આવી તો તેના આરોપી, તેના લાભાર્થી, કે જે સેન્ટર ને શું
માનનીય શ્રી #જીતુ_વાઘાણી શું આ શિક્ષણ વ્યવસ્થાથી આપણે વિશ્વગુરુ બનીશું?
બોર્ડ ના પેપર ફૂટતા બહુ જોયા,
યુનિવર્સિટી ના પેપર ફૂટતા જોયા,
સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર પણ જોયા,
હવે પ્રાથમિક પરીક્ષાના પેપર ચોરી થઈ બોલો..
#સ્કૂલ_ઓફ_એકસલન્સની વાતો જ કરીશું કે ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવીશું?
💥આજરોજ ITI SI અને વિદ્યાસહાયકના ઉમેદવારો ને સ્થળ પસંદગી છે તેમાં ઉમેદવારો ને પોતાની પસંદગીની જગ્યા મળે અને વતન થી નજીક મળે તેવી માતાજી ને પ્રાર્થના તથા દરેક મિત્રોને જ્ઞાન સારથિ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ👍
બિન સચિવાલય પરીક્ષા બાબતે સજાગતા જરૂરી
@AKRAKESHIAS1@BJP4Gujarat
દેશ ના આદરણીય પ્રધાનમત્રી શ્રી @narendramodi જી આપ નું બનાસ ની ધરતી પર સ્વાગત અમારા વિસ્તાર ના લોકોની વર્ષો જુની માંગણી થરાદ ને જિલ્લો બનાવવાની આપ જાહેરાત કરશો એવી આશા @Bhupendrapbjp
છેલ્લા બે દિવસથી જેલવાસ દરમ્યાન બનેલ ઘટનાક્રમને અનુભવી રહ્યો છું. આપ બધા મિત્રો, સમાજો,સંગઠનો અને સૌ કોઈ ન્યાય ઝંખતા લોકોએ જે અતુલ્ય પ્રેમ અને અમૂલ્ય સમર્થન વ્યકત કર્યું છે ,તેનાથી જે લાગણી અનુભવી રહ્યો છું ,તે શબ્દોમાં વર્ણવી શકું હું એટલો સક્ષમ નથી, પરંતુ એક વાત ચોક્ક્સ છે કે
अमेरिका में कोई गुंडागर्दी करता है तो वो जेल जाता है, भारत में वो उस पार्टी में जाता है
यूरोप में अगर कोई लड़की छेड़ता है तो जेल जाता है, भारत में उनकी पार्टी में जाता है।
ये कभी अच्छे स्कूल नहीं बनायेंगे। इन्हें अपनी राजनीति के लिए लाखों अनपढ़ गुंडे, लफ़ंगो और बेरोज़गार चाहिए