અતિથિ દેવો ભવ:
આજ રોજ ચાંદરાણી ખાતે સરહદ ડેરીની મુલાકાતે પધારેલ (પર્થ ઓસ્ટ્રેલિયા) ટેરી મેક્યુલર (Terry McCullar) સરહદ ડેરી પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. આ સાથે શ્રી દિનેશભાઈ હાલાઈ, શ્રી એલ. જી. પટેલ અને શ્રીમતી કૌશિકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
"સદૈવ અટલ"
પૂર્વ પ્રધાનમંત્રી 'ભારત રત્ન' અટલ બિહારી વાજપેયી ની પુણ્યતિથિએ તેમને ભાવસભર વંદન.
સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને કાર્ય સંસ્કૃતિ બનાવી અટલજ�� એ હંમેશા દેશની સુરક્ષા અને જનકલ્યાણને સર્વોપરી રાખ્યું. તેમણે રાજકીય જીવનમ��ં પોતાની કાર્યદક્ષતા તથા આત્મસંયમ દ્વારા ભાજપા સંગઠનને અત્યંત લોકપ્રિય બનાવ્યું.
રાજ્ય ના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ નો આભાર કે મારા વિધાનસભા મતવિસ્તાર માં માંડવી તાલુકા ની સાત અને મુંદ્રા તાલુકા ની પાંચ નવી ગ્રામ પંચાયત ના ભવનો મંજુર કરી ને સમગ્ર રાજ્ય નું એકસાથે ખાતમુહૂર્ત યોજાયું જેમાં શેખડીયા ગામેથી જોડાવવાનું થયું.
@CMOGuj
એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન તરીકે માન. શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને વાઇસ ચેરમેન તરીકે માન. શ્રી ભાવાભાઈ રબારી ની બિનહરીફ વરણી થવા બદલ હાર્દિક અ���િનંદન..
@banasdairy1969
@ChaudhryShankar
આજ રોજ સરહદ ડેરીનાં દુધ શીત કેન્દ્ર, મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ ઓફિસ સ્ટાફ સાથે રિવ્યૂ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં સરહદ ડેરી ની ઈન્પુટ સર્વિસ, ચોમાસાની સિઝનને ધ્યાને લઇ આગોતરા આયોજન અંગે ચર્ચા કરવામાં આવી આ સાથે દૂધ સંપાદન માટે કર્મચારીઓને માર્ગદર્શ�� આપ્યું.
#SarhadDairy #Staffmeeting #Monthly #Chandrani #Monthly_Mitting #Dairy #SarhadDairyCattleFeed #meeting #MILK
"સશક્ત સરપંચ, વિકસિત પંચાયત"
ભારતીય જનતા પાર્ટી - બેચરાજી તાલુકા દ્વારા સુરપુરા ખાતે આયોજિત તાલુકાના વિજય થયેલા સરપંચશ્રીઓના અભિવાદન સમારોહ યોજવામાં અવ્યો.
આ પ્રસંગે મહેસાણા લોકસભા સાંસદ શ્રી હરીભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ શ્ર��� મયંકભાઇ નાયક,મહેસાણા જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરિશભાઈ રાજગોર, મહેસાણા લોકસભાના પૂર્વ પ્રભારી તથા માલધારી સેલના પ્રદેશ સંયોજક ડૉ સંજયભાઈ દેસાઈ, જિલ્લા ભાજપાના મહામંત્રી શ્રી ભગાજી ઠાકોર, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી મયુરભાઈ પટેલ, બેચરાજી તાલુકા ભાજપ શ્રી કમલેશભાઈ દેસાઈ, બેચરાજી તાલુકા ભાજપાના પ્રભારી શ્રી દેવેન્દ્રસિંહ ઠાકોર, બેચરાજી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગીર��શભાઈ પટેલ, તથા અન્ય મહાનુભાવો સહિત સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
“સબકા સાથ સબકા વિકાસ”
મા. પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના મંત્રને ચરિતાર્થ કરતા મુંદ્રા શહેર પાસેની ભૂખી નદી પર સફાઈ અને પાણી બચાવવાની કામગરી સાથે મુંદ્રા-બારોઈ નગરપાલિકા હસ્તકના ૧૨ કરોડ જેટલી રકમના વિકાસના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો.
#CatchTheRain#2MandviVidhansabha
આજે કડી ખાતે મધ્યસ્થ કાર્યાલય ના ઉદ્ઘાટન સમારંભ મા હાજરી આપી
આ પ્રસંગે મારી સાથે માનનીય શ્રી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ,કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે અને શ્રી જગદીશભાઈ પંચાલ,સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઇ નાયક,જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તૃષાબેન પટેલ તથા અન્ય પદાધિકારીશ્રી અને સૌ કાર્યકર્તા મિત્રો ઉપસ��થિત રહ્યા
#OperationSindoor के बाद पाकिस्तानी गोलीबारी में क्षतिग्रस्त पुंछ स्थित गीता भवन मंदिर में माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी ने दर्शन किए।
'ऑपरेशन सिंदूर' के माध्यम से भारत ने यह स्पष्ट कर दिया है कि ऐसे कुकृत्य करने वालों को करारा जवाब दिया जाएगा।
।।जीवेत शरदः शतम ।।
કુશળ સંગઠનકર્તા અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
આપ સદાય સ્વસ્થ રહી, જનસેવામાં નિરંતર કાર્યરત રહો તેવી પ્રભુને પ���રાર્થના.
करुणा एवं स्नेह की प्रतिमूर्ति, मानवता के कार्यों में अपना संपूर्ण जीवन समर्पित करने वाले महान समाज सुधारक एवं आध्यात्मिक गुरु स्वामी रामकृष्ण परमहंस की जयंती पर उन्हें कोटि-कोटि नमन।
#RamakrishnaParamahamsa