કોંગ્રેસની અરાજક અને દેશવિરોધી માનસિકતા સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ પત્રકાર પરિષદ સંબોધી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી @jitu_vaghani અને પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી @PrashantValaBJP સહિત પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
આપણા યુવાનોના કલ્યાણ અને ભવિષ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી.
પેપર લીકમાં સંડોવાયેલા લોકોને ઝડપી અને કડક સજા મળે તે માટે અમે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. સંબંધિત અધિકારીઓને આ સંદર્ભમાં તમામ જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે અમે જે પગલાં લઈ રહ્યા છીએ તેની શ્રેણીનો એક ભાગ છે.
આપણા યુવાનોના ભવિષ્યને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓને છોડવામાં આવશે નહીં.
આજરોજ સચિવાલય સ્વર્ણિમ સંકુલ-૧ સ્થિત કાર્યાલય ખાતે પદાધિકારીઓ, નાગરિકો, અરજદારો તથા કાર્યકર્તાશ્રીઓ સાથે સહર્ષ મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી અને ઝડપી નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ કર્યાં.
राष्ट्र प्रथम, सेवा सर्वोपरि
केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी के शब्दों में सुनिए उस कर्मयोगी की कहानी, जिनका संपूर्ण जीवन भारत माता की सेवा और राष्ट्र निर्माण के लिए समर्पित रहा।
उनके अद्वितीय समर्पण को कोटि-कोटि नमन। 🙏
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિએ ભાજપ પરિવાર વતી ભાવભીની શ્રદ્ધાંજલિ
विश्व दुग्ध दिवस की सभी किसान भाइयों, गोपालकों, पशुपालक बंधुओं समेत समस्त दुग्ध उत्पादकों को हार्दिक शुभकामनाएं।
दूध, पौष्टिकता की दृष्टि से संपूर्ण आहार है। इस दिवस पर दूध के महत्व को जानें और लोगों में जागरूकता बढ़ाएं।
#WorldMilkDay
“મારા હસ્તાક્ષર મારી ભાષા માં”
ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત દ્વારા "સ્વ-ભાષા હસ્તાક્ષર અભિયાન" નું આયોજન
આપેલ લિંક પર ક્લિક કરી હું મારા હસ્તાક્ષર મારી ભાષામાં કરીશ આપ પણ આ અભિયાનમાં જોડાવો.
https://t.co/pU6Iczy3wD