राष्ट्रवादी देशभक्त मित्र जो अपने फॉलोवर्स बढ़ाना चाहते हैं
1.इस ट्वीट को रीट्वीट करे
2.रीट्वीट करने वालो मित्रो को आपस में फॉलो करे
3. कमेंट में #username लिखें
4."NOTE - follow प्राप्त करने वाले फॉलोबैक अवश्य करे!
5.फॉलो करे 👉 @HareshKachhad2 ✔
👉🏻 https://t.co/xcDPKIPxfD
Had a productive meeting with Mr. Dilip Oommen, CEO of @AMNSIndia (AM/NS India), and Mr. Amit Harlalka, CFO of AM/NS India.
Discussed opportunities to further strengthen Gujarat’s industrial growth, enhance the ease of doing business, and explore avenues for investment, innovation, and employment generation. Such collaborative engagements continue to reinforce Gujarat’s position as a preferred destination for world-class industries and sustainable economic development.
રાજકોટની વિકાસ યાત્રાનો એક મહત્ત્વનો મુકામ ! 🛣️
આજે 'રંગીલા' રાજકોટના જામનગર રોડ પર ��વનિર્મિત ભવ્ય 4-લેન રેલવે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. શહેરના ટ્રાફિક નિવારણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ એક ખૂબ જ મહત્ત્વનું વિકાસ કાર્ય છે.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના માર્ગદર્શન હેઠળ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં સરકાર ગુજરાતના છેવાડાના માનવી સુધી આધુનિક સુવિધાઓ પહોંચાડવા અને તેમના જીવનને વધુ સરળ બનાવવા માટે હરહંમેશ કટિબદ્ધ છે. આ નવો બ્રિજ રાજકોટવાસીઓના સમય અને ઈંધણની બચત કરશે અને શહેરી વિકાસને વધુ ગતિ આપશે.
રાજ��ોટ મહાનગરપાલિકા દ્વારા આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે ટીમને ખૂબ-ખૂબ અભિનંદન. નવનિર્મિત બ્રિજ રાજકોટના વિકાસમાં નવો સીમાચિહ્ન રૂપ બની રહેશે તેવો પૂર્ણ વિશ્વાસ છે.
રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા ભાજપના તમામ ચારેય ઉમેદવારોને હાર્દિક અભિનંદન અને વિજયી ��ુભકામનાઓ.
ગુજરાતના સંસદીય ઇતિહાસમાં પ્રથમ વાર રાજ્યસભાની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ સ્થાપિત થયું છે.
આ ભવ્ય સફળતા એ ગુજરાતની જનતાના ભાજપ પરના અખંડ વિશ્વાસ અને આપણા સંગઠનશક્તિનું પ્રતીક છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીજીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ તેમની ચેતનાને વંદન અને વિનમ્ર શ્રદ્ધાંજલિ.
તેમની સરળતા, સૌમ્યતા અને જનકલ્યાણ પ્રત્યેની સમર્પણ ભાવના આજે પણ આપણને પ્રેરણા આપે છે. ગુજરાતના વિકાસ અને જનસેવામાં તેમનું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે.
🙏 ઓમ શાંતિ 🙏
4,399 days of unwavering dedication.
4,399 days of transformative governance.
4,399 days of building a stronger, self-reliant and globally respected India.
Hon’ble PM Shri @NarendraModi Ji has become India’s longest-serving elected Prime Minister, a remarkable milestone that reflects the faith, trust and aspirations of 140 crore Indians.
From empowering the poor and women to strengthening infrastructure, innovation and India’s global standing, his leadership continues to shape the journey towards a Viksit Bharat.
#LongestServingElectedPMModi #ViksitBharat #ModiHaiToMumkinHai
Attended the Defence Investiture Ceremony-2026 (Phase-1), where Gallantry Awards were presented by the President of India.
India will always be grateful to our Armed Forces and the Central Armed Police Forces personnel whose extraordinary courage, unwavering dedication and supreme sacrifice exemplify the highest ideals of service to the nation. Their acts of valour in the face of adversity embody the finest traditions of duty and patriotism, inspiring every citizen.
देश के सबसे लंबे समय तक निर्वाचित प्रधान���ंत्री के रूप में जनता की सेवा करने की ऐतिहासिक उपलब्धि पर माननीय प्रधानमंत्री श्री @narendramodi जी को हार्दिक बधाई एवं शुभकामनाएँ।
मोदी जी के यह 12 वर्ष भारत के स्वाभिमान, सांस्कृतिक पुनर्जागरण और देश को गुलामी की मानसिकता से मुक्त करने के रहे हैं।
नई संसद का निर्माण हुआ, तीन नए कानून लागू हुए, नई शिक्षा नीति और मातृभाषाओं में मेडिकल व इंजीनियरिंग शिक्षा का मार्ग प्रशस्त हुआ तथा आत्मनिर्भर भारत हर भारतीय का संकल्प बना। इन 12 वर्षों में एक तरफ देश की सीमाएँ सुरक्षित हुईं, कश्मीर से 370 समाप्त हुई, राम मंदिर का निर्माण हुआ, नक्सलवाद का अंत हुआ और आतंकवाद पर नकेल कस हर आतंकी घटना का मुँहतोड़ जवाब दिया, वहीं देश की सामूहिक शक्ति ने हीनता के भाव से बाहर निकलकर अपनी विरासत, संस्कृति और सामर्थ्य पर गर्व करना सीखा। देशवासियों को सुरक्षित बनाना और उनके खोए हुए आत्मसम्मान व गौर�� को लौटाना मोदी जी की सबसे बड़ी उपलब्धि है।
आज नया भारत पूरे आत्मविश्वास के साथ विश्व के हर मंच पर अपनी पहचान स्थापित कर रहा है और दुनिया एक सक्षम, सशक्त तथा नए भारत के उदय की साक्षी बन रही है।
#LongestServingElectedPMModi
आदरणीय श्री नरेन्द्र मोदी जी का भारत के यशस्वी प्रधानमंत्री के रूप में सेवाकाल यानी सेवा, सुशासन और गरीब कल्याण का एक अनवरत यज्ञ..
'सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास' के मंत्र के साथ आपके विज़नरी न���तृत्व में देश आज विश्व की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने की ओर अग्रसर है।
अनेक कल्याणकारी योजनाओं के माध्यम से देश के नागरिकों के लिए 'ईज़ ऑफ लिविंग' की संकल्पना साकार हुई है।
आपके मार्गदर्शन में 'विकसित गुजरात' के माध्यम से 'विकसित भारत @ 2047' के संकल्प को सिद्ध करने के लिए हम प्रतिबद्ध हैं।
गुजरात के साढ़े छह करोड़ नागरिकों की ओर से माननीय प्रधानमंत्री श्री @narendramodi जी को प्रधानमंत्री पद के 12 वर्ष का निरंतर और सफल कार्यकाल पूर्ण करने पर बधाई देता हुआ पत्र प्रेषित कर रहा हूँ।
#LetterToModiji
#LongestServingElectedPMModi
#LongestServingElectedPMModi
Some leaders govern a nation. A few reshape its trajectory. Hon’ble Prime Minister Shri Narendra Modi ji’s 4,399 consecutive days in office have been defined by a singular effort to transform India at every level, from the everyday lives of its citizens to the nation’s standing in the world.
Today, as he becomes India’s longest-serving Prime Minister, we celebrate not merely a record, but a period of change that has touched every corner of the country.
From a water tap in a humble home to Chandrayaan reaching the Moon, from the aspirations of a farmer in the field to the courage of a soldier on the border, his leadership has sought to ensure that the benefits of progress reach every Indian while strengthening the nation’s confidence and capabilities.
A defining feature of this journey has been the balance between welfare and development. By combining support for the most vulnerable with reforms that have expanded opportunity, accelerated growth, and strengthened India’s economic foundations, he has shown that compassion and ambition can go hand in hand.
India today is more confident in its future, more ambitious in its goals, and more determined in its pursuit of excellence.
On behalf of my people of Andhra Pradesh, I extend my heartfelt congratulations to Hon’ble Prime Minister Shri Narendra Modi ji on this remarkable milestone. We remain committed to building Swarna Andhra and contributing to the realization of his vision of Viksit Bharat.
@narendramodi
4,399 days of unwavering dedication.
4,399 days of transformative governance.
4,399 days of building a stronger, self-reliant and globally respected India.
Hon’ble PM Shri @NarendraModi Ji has become India’s longest-serving elected Prime Minister, a remarkable milestone that reflects the faith, trust and aspirations of 140 crore Indians.
From empowering the poor and women to strengthening infrastructure, innovation and India’s global standing, his leadership continues to shape the journey towards a Viksit Bharat.
#LongestServingElectedPMModi #ViksitBharat #ModiHaiToMumkinHai
📍 સમસ્ત કાછડ પરિવાર સુરત – પાંચમો સ્નેહમિલન સમારોહ ૨૦૨૬
સમસ્ત કાછડ પરિવાર સુરત દ્વારા આયોજિત પાંચમા સ્નેહમિલન સમારોહમાં મારું સન્માન કરવામાં આવ્યું તે બદલ હું સમગ્ર આયોજક સમિતિનો હૃદયપ���ર્વક આભાર વ્યક્ત કરું છું.
આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોના માર્ગદર્શન અને આશીર્વાદથી પરિવાર એકતા, શિક્ષણ, સમાજસેવા અને યુવા શક્તિના વિકાસનો સુંદર સંદેશ પ્રાપ્ત થયો. કાર્યક્રમ દરમિયાન યુવા પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું, જે સમગ્ર પરિવાર માટે ગૌરવની ક્ષણ બની.
સમ��્ર કાર્યક્રમનો ખર્ચ ઉઠાવનાર દાતા શ્રી હરેશભાઈ કાછડ, ડો. વિજયભાઈ કાછડ તથા તેમના પરિવારજનોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.
સાથે જ કન્વીનર શ્રી પ્રવીણભાઈ કાછડ, સહ-કન્વીનર ડો. વિજયભાઈ કાછડ, સમગ્ર આયોજન સમિતિ, કર્મયોગીઓ અને સ્વયંસેવકોનો આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર.
🚩 જય માતાજી
🚩 જય આહિર સમાજ
#સમસ્તકાછડપરિવાર
#સ્નેહમિલનસમારોહ2026
#કાછડપરિવારસુરત
#પરિવારએકતા
#સમાજસેવા
#યુવાશક્તિ
#શિક્ષણઅનેસંસ્કાર
#કાછડસમાજ
#સન્માનસમારોહ
#સમાજનાગૌરવ
#JayMataji
#JayAhirSamaj
#AhirSamaj
#CommunityUnity
#SuratEvent
#ProudMoment
#SocialService
#YouthEmpowerment
#FamilyTogetherness
#KachhadParivar
॥ જીવેત શરદઃ શતમ ॥
અમરેલી જિલ્લાનું યુવા નેતૃત્વ, આદર્શ વ્યક્તિત્વ અને અમરેલી જિલ્લાને નવી ઓળખ આપવા માટે સક્રિયતાથી કાર્યરત ગુજરાત સરકારના ઉર્જા-પેટ્રોકેમિકલ્સ, કાયદો-ન્યાયતંત્ર અને વૈધાનિક બાબતોના લોકપ્રિય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ! 💐🎂
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ આયુષ્ય અને જનસેવા કરવાની અખૂટ શક્તિ અર્પે એવી પ્રાર���થના.
જનહિત અને જનસેવા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે! 🙏
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તથા ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદીના વર્ષ 2026–2027 ના ગ્રાન્ટ (અનુદાન) અંતર્ગત ઝૂલેલાલ મંદિર ચાર રસ્તાથી સતનામ સાક્ષી સર્કલ સુધીના માર્ગ પર આર.સી.સી. (RCC) રોડના નિર્માણ માટે અંદાજિત રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ ફાળવવાની ભલામણ કરવામાં આવી છે.
આ કામગીરી પૂર્ણ થયા બાદ સ્થાનિક નાગરિકોને વધુ સુવિધાસભર, મજબૂત અને સુરક્ષિત માર્ગ સુવિધા ઉપલબ્ધ થશે, જેના કારણે દૈનિક અવરજવર વધુ સરળ બનશે.
#PublicService
#purneshmodi24x7 #DeputySpeaker
“વિકાસની રફ્તાર, ભરોસાની સરકાર”
કર્ણાવતી મહાનગર કુબેરનગર વોર્ડના ઉમેદવારશ્રીઓના સમર્થનમાં બેઠક યોજી, આ દરમિયાન કુબેરનગરવાસીઓ સાથે સ્નેહસભર મુલાકાત કરી.
કેન્દ્ર અને રાજ્ય ��રકારની યોજનાઓથી જીવનમાં આવી રહેલા સકારાત્મક પરિવર્તન અંગે વિસ્તૃત વાતચીત કરી; આવનારી ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવા સૌને અપીલ કરી.
દેવગામ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જિલ્લાપંચાયત તેમજ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં “વિજય વિશ્વાસ સંમેલન”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ અને જીતનો વિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો. સૌએ એકમતથી ભાજપના ઉમેદવારોને બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
વિજય નિશ્ચિત ના સંદેશ સાથે કાર્યકર્તાઓને વધુ શક્તિ અને એકતા સાથે કાર્ય કરવા પ્રેરણા આપવામાં આવી.