ગણદેવી તાલુકાના તલોધ ખાતે આવેલ શ્રી અંબામાતા મંદિર વિકાસ સમિતિના 35 માં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી, માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને સહુ ભાવિક ભકતોને શુભકામનાઓ પાઠવી
So different, yet so same.
#WhatMakesUsOne celebrates the oneness and explores many such threads that unify our diverse country.
QT this tweet with your one word that unifies us all. Use #WhatMakesUsOne and win exciting merchandise!
આજ રોજ ગીરસોમનાથ જિલ્લા ભાજપની કારોબારી સાસણ મુકામે સાવજ રિસોર્ટ માં ગીરસોમનાથ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી @MansinghP_BJP ના અધ્યક્ષ સ્થાને મળી જેમાં ધારાસભ્યશ્રીઓ,પૂર્વ ધારાસભ્યશ્રીઓ તાલુકા અને જિલ્લાના સંગઠનના પદાધિકારી ઉપસ્થિત
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી @MPDrBDShyal જીના અધ્યક્ષ સ્થાને તેમજ @BJP4Gujarat ના સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની વિશેષ ઉપસ્થિતિમાં પીરમબેટ ખાતે જિલ્લા ભાજપ કારોબારી બેઠક યોજાઈ
જે કીધું એ કર્યું...
આજ રોજ નર્મદા જિલ્લાના વડિયા જકાતનાકા થી દેવનારાયણ સોસાયટી જતો રસ્તાના કામનું ભુમિપુજન કરવામાં આવ્યું. આ રસ્તો બનવાથી વડિયા, થરી, લાછરસ, વગેરે ગામોમાં આવતા જતા લોકોને લાભદાયક નીવડશે.