ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના યશસ્વી અધ્યક્ષ ડૉ. દીપિકાબેન સરડવાના અધ્યક્ષ તરીકે સફળતાપૂર્વક ચાર વર્ષ પૂર્ણ થયાં એ બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ.
#4YrOFSuccess#BJPMMGUJARAT4YEAR
મહાનગર રાજકોટ માટે આજનો દિવસ વિકાસના રંગોની સુખાકારી લઈને આવ્યો.
આજે એક જ દિવસમાં રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના કુલ રૂ. 565 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
સાથે જ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના 183 લાભાર્થીઓને કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોના માધ્યમથી આવાસની ફાળવણી કરી અને ઘર મેળવનાર પરિવારોને સુખમય ભવિષ્યની શુભકામના પાઠવી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલ શહેરી વિકાસની પરંપરાંને આગળ ધપાવી રાજ્ય સરકારે આ વર્ષે શહેરી વિકાસના બજેટમાં 40 % વધારો કર્યો છે. સાથે જ રાજ્યના 6 પ્રદેશોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો નિર્ધાર પણ કર્યો છે, જેમાં રાજકોટની પણ પસંદગી કરવામાં આવી છે.
આજે રાજકોટ શહેરને સિટી ઈ-બસ, ઇન્ડોર ગેમ સ્ટેડિયમ કોમ્પલેક્ષ, આઇકોનિક બ્રિજ તથા ડ્રેનેજ સહિતના અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ મળી છે.
શહેરની પ્રગતિને વેગ આપવા સાથે નાગરિકોના જીવનધોરણને વધુ સુવિધાયુક્ત બનાવતા આ વિકાસ કામો બદલ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન.
Vinesh, you are a champion among champions! You are India's pride and an inspiration for each and every Indian.
Today's setback hurts. I wish words could express the sense of despair that I am experiencing.
At the same time, I know that you epitomise resilience. It has always been your nature to take challenges head on.
Come back stronger! We are all rooting for you.
@Phogat_Vinesh
શ્રી કષ્ટભંજન હનુમાનજીના સાનિધ્યમાં આયોજિત પ્રદેશ કારોબારી બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil એ ઉદ્બોધન દ્વારા સૌને માર્ગદર્શન આપ્યું.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ સૌને પોતાના બૂથને વધુમાં વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું.
टीम इंडिया को दक्षिण अफ्रीका के खिलाफ 20 ओवर के विश्व कप में रोमांचक 7 रनों की जीत के लिए बधाई!
कप्तान रोहित शर्मा, विराट कोहली, जसप्रीत बुमराह, हार्दिक पंड्या और पूरी टीम को उनके शानदार प्रदर्शन के लिए विशेष अभिनंदन ।
आज, भारत ने दुनिया को एकता और टीम वर्क की अपार शक्ति दिखाई है। आपकी सामूहिक मेहनत, रणनीतिक खेल और अडिग भावना ने इस जीत को संभव बनाया।
देश को आप पर गर्व है । आपकी समर्पण, एकता और टीम भावना ने हर दुनिया का दिल जीता है।
जय हिंद! 🇮🇳🇮🇳🇮🇳
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા આયોજિત વુમન ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહિલા ખેલાડીઓ અને મહિલા મોરચાની બહેનો સાથે માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી નો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો..
#MannKiBaat
मैं आज देशवासियों को धन्यवाद करता हूँ कि उन्होंने हमारे संविधान और देश की लोकतांत्रिक व्यवस्थाओं पर अपना अटूट विश्वास दोहराया है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
देश की जनता-जनार्दन ने एनडीए पर लगातार तीसरी बार अपना विश्वास जताया है।
भारत के इतिहास में ये एक अभूतपूर्व पल है।
मैं इस स्नेह और आशीर्वाद के लिए अपने परिवारजनों को नमन करता हूं।
मैं देशवासियों को विश्वास दिलाता हूं कि उनकी आकांक्षाओं को पूरा करने के लिए हम नई ऊर्जा, नई उमंग, नए संकल्पों के साथ आगे बढ़ेंगे।
सभी कार्यकर्ताओं ने जिस समर्पण भाव से अथक मेहनत की है, मैं इसके लिए उनका हृदय से आभार व्यक्त करता हूं, अभिनंदन करता हूं।