शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है।
મોરબીમાં મચ્છુ નદી પર ઝૂલતો પુલ તૂટી જવાની હોનારત અત્યંત દુ:ખદ છે, ઈજાગ્રસ્તો ખૂબ ઝડપથી સાજા થાય એ માટે પ્રભુને પ્રાર્થના સાથે મૃતકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ 🙏