માન��ીય વડાપ્રધાન શ્રી @narendramodi જી ..ગુજરાત માં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કરાર આધારિત કર્મચારી ને સમાન કામ સમાન વેતન અને અન્ય સરકારી કર્મચારીને મળતા લાભ જે મળે છે તે લાભ સમગ્ર શિક્ષા અભિયાન ના કર્મચારી ને પણ મળે તે બાબત આપ શ્રી યોગ્ય કરવા બાબત..@PMOIndia