ધોરણ ૧૨ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે ગુજરાત બોર્ડ બધા વિદ્યાર્થીઓ ( સાયન્સ / કોમર્સ / આર્ટસ્ ) All PASS Policy આ વર્ષે અમલ કરાવી તમામને પાસ કરી દેવા જોઈએ.
મેરિટ બનાવવા માટે કોઈ વિકલ્પ વિચારવો જોઈએ @vijayrupanibjp#Allpasspolicy#JusticeForStudents
હજુ ૧૨ થી ૧૮ વર્ષની રસી શોધાઈ નથી અને પરીક્ષા લેવાની જીદ પર અડી રહ્યા છે. જો કોઈને કોરોના થશે તો કોણ જવાબદારી લેશે સરકાર તો હાથ ઊંચા કરી દેશે જે છે એમને ભોગવવાનું ! એ તો યોગ્ય નથી ને, તેથી સરકાર ને મારી નમ્ર વિનંતી છે કે દસમાની ગુજરાત બોર્ડ પરીક્ષા રદ કરે.
#wewantjustice