ક્યાં સુધી ભરતી બોર્ડની ભુલ ઉપર યુવાનો અંદરોઅંદર ઝગડા કરીને પૈસા અને સમયનું પાણી કરશે ?
🛑જ્યારે સરકાર કે વિભાગ ને કાયમી પગાર, પેન્શન કે બજેટ આપવાની દાનત નથી હોતી, ત્યારે ભરતી પ્રક્રિયાને રદ કર્યા વગર વર્ષો સુધી અટકાવી રાખવા માટે ‘#કોર્ટ_કેસ’ એ સૌથી સુરક્ષિત શસ્ત્ર બની ગયો છે.
👇🏻"કોર્ટની આડમાં સમય પસાર" કરવાની મોડસ ઓપરેન્ડી👇🏻
🛑જો બોર્ડ સીધી રીતે ભરતી રદ કરે કે અટકાવે તો આંદોલન થાય. એટલે તેઓ એક ગેમ પ્લાન બનાવે છે:
📌ઈરાદાપૂર્વકની ભૂલ : પેપરમાં જાણીજોઈને ૨૦ થી ૩૦ એવા વિવાદાસ્પદ પ્રશ્નો મૂકવા જેના ૨ જવાબ સાચા બનતા હોય અથવા પ્રશ્ન જ ખોટો હોય.
👆🏻તેને કારણે પરિણામ આવ્યા પછી આપોઆપ બે જૂથોનું સર્જન :
📝જૂથ-A (મેરિટ વાળા): "ભરતી જલ્દી પૂરી કરો, આન્સર કી જે હોય તે ચાલે."
📝જૂથ-B (અન્યાય થયેલા): "અમારી સાથે અન્યાય થયો છે, અમે કોર્ટમાં જઈશું."
😠બોર્ડની બલિહારી : બોર્ડ પોતે જ વિદ્યાર્થીઓને ઉશ્કેરે છે કે "અમને વાંધો નથી, તમને અસંતોષ હોય તો કોર્ટમાં જતા રહો."
🟤ઠંડા કલેજ સમય પસાર : કેસ કોર્ટમાં જાય એટલે બોર્ડ હાથ ઊંચા કરી દે છે: "બાબત સબ-જ્યુડિસ (Sub-judice) છે, અમે કશું ન કરી શકીએ." આ રીતે સરકારના જેટલા વર્ષ કાઢવા હોય આરામથી નીકળી જાય છે અને બજેટ બચી જાય છે.
🏮ભૂતકાળમાં CCE કે વનરક્ષકના ઉમેદવારો સોશિયલ મીડિયા પર એકબીજાને ગાળો આપતા હતા અને ટ્રોલ કરતા હતા. બોર્ડ દૂર બેસીને તમાશો જોતી હતી. યુવાનોની શક્તિ સિસ્ટમ સામે લડવાના બદલે અંદરોઅંદર વેડફાઈ જાય છે.
📌કોર્ટનો આશરો ઉમેદવાર વિચારે છે કે 'મને ન્યાય મળશે'.બોર્ડ જાણે છે કે તારીખ પર તારીખ પડશે. ભરતી લંબાશે તો એટલો કાયમી પગાર બચશે..... અંતે શું થાય છે આપડે જોયું જ છે.
🗣️રાજ્યની ભરતી સિસ્ટમ અત્યારે એવી અદ્ભુત 'સર્કસ' બની ગઈ છે, જ્યાં જોકર, રિંગમાસ્ટર અને પ્રેક્ષક બધું જ આ દેશનો બેરોજગાર યુવાન બની ગયો છે! આપણે અત્યાર સુધી માનતા હતા કે પેપર ફોડવું એ કોઈ ગુનો છે કે સુરક્ષાની ખામી છે, પણ વાસ્તવમાં એ તો ગુજરાત સરકાર અને ભરતી બોર્ડનો ‘ સૌથી સફળ #ટાઈમ_મેનેજમેન્ટ_પ્રોજેક્ટ ’ છે!
📌આ રમત એટલી ચોકસાઈથી ઘડાયેલી સ્ક્રિપ્ટ પર ચાલે છે કે બોલિવૂડની થ્રિલર ફિલ્મો પણ આની સામે ફીકી પડે.
😀'ચોર પણ પોતાના, પોલીસ પણ પોતાની'
પેપર લીક થવાની આખી પ્રક્રિયા "કમલના કૌટુંબિક પ્રસંગ" જેવી છે,
જેમાં પરિવારના જ સભ્યો બધું ગોઠવે છે:
📌સ્ટેપ-૧ (કોન્ટ્રાક્ટની લહાણી): ૩૦-૩૦ કરોડ રૂપિયાના ટેન્ડરો એવી એજન્સીઓને અપાય છે જેનો ભૂતકાળ પોતે ડાઘીયાળ હોય.
📌સ્ટેપ-૨ (સોફ્ટ લીકેજ): પ્રિન્ટિંગ પ્રેસથી લઈને પરીક્ષા સેન્ટર સુધી પેપર એવી રીતે પહોંચે છે જાણે સોશિયલ મીડિયા પર 'વાયરલ રીલ' મુકાઈ રહી હોય!
📌સ્ટેપ-૩ (મસીહા એન્ટ્રી): પરીક્ષાના બે કલાક પહેલાં કે તરત જ બોર્ડના આકાઓ ટીવી સ્ક્રીન પર પ્રગટ થાય છે. ગંભીર ચહેરે કહેશે: "પારદર્શિતા જાળવવા અમે પરીક્ષા રદ કરીએ છીએ!" પાછા પરીક્ષા રદ ને ઉપલબ્ધિ બતાવશે.
🥺અહા! કેવો મહાન નિર્ણય! ઘરને આગ પણ પોતે જ લગાડવાની, પછી ફાયર બ્રિગેડ પણ પોતે જ લઈને આવવાનું, અને પછી જનતા પાસે તાળીઓ પણ પડાવવાની કે "જુઓ, અમે ઝીરો ટોલરેન્સ છીએ, કેટલા સંવેદનશીલ છીએ, આગ ઓલવી દીધી!"
🗣️જો ૧૦,૦૦૦ ઉમેદવારોને દર મહિને કાયમી ₹૩૦,૦૦૦ પગાર આપવાનો હોય, તો સરકારને મહિને ₹૩૦ કરોડ થાય. જો ભરતી ૨ વર્ષ રદ/સ્થગિત રહે, તો સરકારના ₹૭૨૦ કરોડ બચી જાય! આ નાણાકીય બચત કરવા માટે જો બે-ચાર એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાનો નાટક કરવો પડે, તો એ સિસ્ટમ માટે 'ખોટનો ધંધો' નથી!
📌બીજી તરફ ચૂપચાપ "આઉટસોર્સિંગ" અને 'કરાર આધારિત' સસ્તા કર્મચારીઓ ગોઠવાતા જવાના. એટલે કે, કાયમી નોકરીનો હક છીનવીને 'દહાડી મજૂર' બનાવવાનું આયોજનબદ્ધ સાધન એટલે પરીક્ષા રદ કરવી!
🤔ક્યારેય વિચાર્યું છે પેપર ફોડનાર મોહરાં પકડાય છે, પણ ક્યારેય એ 'માસ્ટરમાઇન્ડ' પકડાતા નથી ? આવું શા માટે ? કેમ કે ઘરના ભુવા ને ઘરના ડાકલા છે, ચોકીદાર જ ચોર છે ! જે આ પેપર લીક પ્રોજેક્ટના વાસ્તવિક લાભાર્થી (Beneficiary) છે.
🧐યુવાનોએ હવે એ સમજવું પડશે કે "પરીક્ષા રદ થવી કે કોર્ટે કેસ થવો" તમારી ઉંમર, મહેનત અને ભવિષ્યની ડાયરેક્ટ ચોરી છે." જ્યાં સુધી ઉમેદવારો આ 'હોમ પ્રોડક્શન' ના નાટકને સમજીને એક થઈને ઝીરો-એરર અને ટાઈમ-બાઉન્ડ કાયદાની માંગ નહીં કરે, ત્યાં સુધી આ નાટકના કલાકારો બદલાતા રહેશે, પણ સ્ક્રિપ્ટ આ જ રહેશે!
🧐પેપર લીક/પરીક્ષા રદ/કોર્ટ કેસ એ એજન્સીની બેદરકારી અને માફિયાઓની ચાલાકીથી ભરતી પ્રક્રિયાને કોઈ પણ કાયદાકીય વિવાદ વગર ૨ વર્ષ પાછળ ધકેલવાનું બહાનું.
"પેપર ફોડો, રદ કરો અને સમય જીતો! આ "ટાઈમ પાસ કાવતરું" દરેકે સમજવાની જરૂર છે.
#ભૂલ_બોર્ડની_દંડ_વિદ્યાર્થીનો #તજજ્ઞો_કે_તકવાદી ?
✍🏻 યુવરાજસિંહ જાડેજા
Why BANK taken this type of heavy charge from small customer?
Till now I paid yearly 10000 rs for solvency for 30Lakh solvency certificate for 1 year and now I paid 71000 rs for 1 year . This cost is 7 times higher than previous one.
Bank is Openly Looting Us.
#REVISE@RBI
@bankofbaroda
Till now I paid charges for solvency certificate which validate for 1 year and recently BOB charge for solvency certificate which validate for 3 month only. Which means my expense for solvency certificate increase by 700% Directly.
#SOLVENCY
@YAJadeja@JPNadda Modi ji ne gujarat k bare me kucch nahi bola kyuki kursi itni risk me nahi thi jitni CJP Neet protest me lagi....
Abhi Yuva BJP ki corrupt system ignore kar kar ke thak gaya he
शायद जे. पी. नड्डा जी @JPNadda को यह ध्यान में न हो कि गुजरात में पिछले 30 वर्षों से और केंद्र में 2014 से भाजपा के 'डबल इंजन' शासन के दौरान युवाओं और परीक्षाओं की क्या स्थिति रही है।
राज्यसभा प्रतिनिधित्व: श्री जगत प्रकाश नड्डा (केंद्रीय स्वास्थ्य एवं परिवार कल्याण मंत्री) गुजरात राज्य से ही राज्यसभा सांसद के रूप में निर्विरोध चुने गए हैं।
प्रधानमंत्री नरेंद्र मोदी भी गुजरात से हैं और गृह मंत्री (अमित शाह) भी गुजराती हैं।
गुजरात में केवल 2014 से 2024 के बीच ही 34 से अधिक पेपर लीक और धांधली के मामले सामने आए हैं:
व्यापक असर: प्रतियोगी परीक्षाओं, स्कूल बोर्ड परीक्षाओं और विश्वविद्यालय की परीक्षाओं के पर्चे लगातार सोशल मीडिया पर वायरल होते रहे हैं।👇🏻
📌इतने बड़े घोटालों के बावजूद मुख्य आरोपियों और मास्टरमाइंड्स पर कोई ठोस कानूनी कार्रवाई नहीं हुई है।
लाखों युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले मुख्य आरोपी आज भी सख्त सजा से बचे हुए हैं।
अपराधियों और बिचौलियों पर सख्त कार्रवाई करने के बजाय उन्हें संरक्षण और पद दिये जाते है।
गुजरात में शिक्षा, परीक्षा और भर्ती प्रक्रियाओं में धांधली एवं पेपर लीक का विस्तृत ब्योरा👇🏻
गुजरात में प्रतियोगी परीक्षाओं, विद्यालयी शिक्षा और उच्च शिक्षा स्तर पर भर्ती व परीक्षाओं की पारदर्शिता को लेकर लगातार सवाल उठते रहे हैं। नीचे विभिन्न श्रेणियों में उजागर हुए मामलों, शिकायतों, याचिकाओं और उजागर की गई गड़बड़ियों का क्रमबद्ध व विस्तृत ब्योरा दिया गया है।
૧. सरकारी भर्ती एवं प्रतियोगी परीक्षा घोटाले
📌2014 चीफ ऑफिसर भर्ती प्रश्नपत्र और उत्तर कुंजी (Answer Key) सोशल मीडिया एवं व्हाट्सएप पर समय से पहले लीक होने के आरोप।जांच व विभागीय शिकायतें दर्ज।
📌2015 रेवेन्यू तलाटी (Revenue Talati) हाई-टेक गैजेट्स, ब्लूटूथ और इयरपीस के जरिए परीक्षा हॉल में नकल।
📌2016 तलाटी परीक्षा (राजकोट व) 2016-17 प्रश्नपत्र लीक होने और परीक्षा केंद्रों पर अव्यवस्था के आरोप।राजकोट और सुरेन्द्रनगर में परीक्षा रद्द।
📌2017 TAT (Teacher's Aptitude Test) (29 जुलाई)लगभग 1.47 लाख परीक्षार्थियों की इस परीक्षा का पर्चा सोशल मीडिया पर लीक।परीक्षा रद्द की गई (बाद में 2019 में पुनः आयोजित)।
📌2018 मुख्य सेविका भर्ती परीक्षा केंद्रों पर मोबाइल व व्हाट्सएप द्वारा प्रश्नपत्र वायरल होने की शिकायतें।अभ्यावेदन/आरोप लगाए गए; परीक्षा रद्द नहीं हुई।
📌2018 LRD (लोकरक्षक दल) 2 दिसंबर 2018 को परीक्षा से कुछ ही घंटे पहले कर्नाटक/दिल्ली कनेक्शन से पेपर लीक।परीक्षा रद्द;
📌2019 बिन सचिवालय क्लर्क (GSSSB)2019 युवराजसिंह जड़ेजा ने पिपरलिक के सबूत दिए सरकार नहीं मानी उसके बाद बड़ा आंदोलन हुआ। OMR शीट में गड़बड़ी, मोबाइल के इस्तेमाल और व्यापक धांधली के साक्ष्य। छात्र आंदोलनों के बाद जांच।SIT का गठन; परीक्षा रद्द।
📌JMC (MPHW)2019-20परीक्षा केंद्र एवं उत्तरपुस्तिकाओं के आवंटन में अनियमतताओं के आरोप।ज्ञापन सौंपा गया; परीक्षा रद्द नहीं हुई।
📌AAE मैकेनिकल (Mechanical Engineeering)2019-20OMR शीट में बैकएंड से हेरफेर और _ के संशोधन के आरोप।अभ्यावेदन दर्ज; परीक्षा रद्द नहीं हुई।
📌सब-ऑडिटर (Sub-Auditor)2021परीक्षा केंद्र पर अनियमतताओं को लेकर शिकायत।धोलेरा/धोलका में पुलिस शिकायत; परीक्षा रद्द नहीं हुई।
🛑2021 हेड क्लर्क (GSSSB), परीक्षा के अगलेदीन युवराजसिंह जड़ेजा ने पिपरलिकेज के आरोप लगाये और सबूत दिये फिर जांच 17 तारीख को शुरू की (12 दिसंबर)साणंद स्थित 'सूर्या ऑफसेट प्रिंटिंग प्रेस' से 10-15 लाख रुपये में पेपर बेचे जाने के साक्ष्य उजागर।परीक्षा रद्द; 30+ गिरफ्तारियां;
📌2021 ATDO भर्ती अंकों के आवंटन और चयन सूची में पक्षपात के लिखित आरोप।मुख्यमंत्री कार्यालय (CMO) में लिखित शिकायत दर्ज।
📌2021 पशुधन निरीक्षक (Livestock Inspector) / MPHW बाहरी राज्यों की फर्जी/अमान्य संस्थाओं के बोगस प्रमाण पत्रों का उपयोग कर नौकरी पाने के आरोप।साक्ष्य प्रस्तुत करने के बावजूद भर्ती रद्द नहीं हुई।
🛑2021 बोगस PSI मामला (मयूर तडवी) युवराजसिंह जड़ेजा ने पूरा मामला उजागर किया ट्रेनिंग सेंटर (गांधीनगर) में बिना परीक्षा पास किए फर्जी दस्तावेजों के आधार पर प्रवेश के सबूत दिए
🛑2022 वनरक्षक (Forest Guard) (27 मार्च)उनावा (महसाणा) में स्कूल लेटरपैड पर हल प्रश्नपत्र बांटने तथा भावनगर में दोपहर 1:04 बजे व्हाट्सएप पर पेपर वायरल होने का मामला।पुलिस शिकायत दर्ज; प्रशासन ने इसे व्यक्तिगत 'कॉपी केस' माना, परीक्षा रद्द नहीं हुई।