@YAJadeja Terf english medium school,નારણપુરા માં કોઈ પણ પ્રકાર નું ચેકીગ કરવામાં આવ્યું ન હતું, ઉમેદવાર ને વર્ગખંડમાં જવા માટે સીધું કહેલ. ઉમેદવાર ને કહેલ તમારી બેગ રૂમમાં મૂકીદો અને તમે વર્ગખંડ માં પ્રવેશ કરિદો ત્યારબાદ વર્ગખંડ માં પણ કોઈ પ્રકાર નું id proof ચેકીગ કરવામાં આવેલ ન હતું.