521 students have moved Supreme Court by way of an intervention application in PIL filed for cancellation of Class 12th examinations. Request has been made to cancel the offline mode examinations.@LiveLawIndia@anubha1812
માનનીય વિજય રૂપાણી સાહેબ આ વર્ષે કોરોના મહામારી ને કારણે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ને ઓલ પાસ પોલિસી ને અમલ કરો અને અને નાની મોટી ઘરે બેઠા અપાય એવી પરીક્ષા દ્વારા મેરીટ બનાવો.અથવા ઇન્ટરનલ એસેસમેન્ટ થી માર્કશીટ બનાવો
#Allpasspolicy#JusticeForStudents@vijayrupanibjp@DiwalipuraYouth
ધોરણ ૧૨ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે ગુજરાત બોર્ડ બધા વિદ્યાર્થીઓ ( સાયન્સ / કોમર્સ / આર્ટસ્ ) All PASS Policy આ વર્ષે અમલ કરાવી તમામને પાસ કરી દેવા જોઈએ.
મેરિટ બનાવવા માટે કોઈ વિકલ્પ વિચારવો જોઈએ @vijayrupanibjp@DiwalipuraYouth#Allpasspolicy#JusticeForStudents
ધોરણ ૧૨ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે ગુજરાત બોર્ડ બધા વિદ્યાર્થીઓ ( સાયન્સ / કોમર્સ / આર્ટસ્ ) All PASS Policy આ વર્ષે અમલ કરાવી તમામને પાસ કરી દેવા જોઈએ.
મેરિટ બનાવવા માટે કોઈ વિકલ્પ વિચારવો જોઈએ @vijayrupanibjp#Allpasspolicy#JusticeForStudents