આદરણીય CM વિજય રૂપાણી સાહેબ ખૂબ જ આદરપૂર્વક જણાવવાનું કે ધોરણ 12 કેટલાય ગરીબ તથા ગામડા વિસ્તારના વિદ્યાર્થીઓ ને ઓનલાઇન શિક્ષણ મળ્યું નથી તથા હાલની પરિસ્થિતિમાં કેટલાયે વિદ્યાર્થીઓ isolation માં હશે હાલની પરિસ્થિતિમાં . Allpasspolicy રાખવી જોઈએ@diwalipurayouth@vijayrupanibjp
@vijayrupanibjp
માનનીય શ્રી અમને વિશ્વાસ છે કે ગુજરાતની સરકાર સંવેદનશીલ સરકાર છે જેથી તે student ના હિતમાં #Allpasspolicy નો નિર્ણય લેશે. અને આજ students ભવિષ્યમાં સરકારની સાથે ઊભા રહેશે.
માનનીય વિજય રૂપાણી સાહેબ આ વર્ષે કોરોના મહામારી ને કારણે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ને ઓલ પાસ પોલિસી ને અમલ કરો અને અને નાની મોટી ઘરે બેઠા અપાય એવી પરીક્ષા દ્વારા મેરીટ બનાવો.અથવા ઇન્ટરનલ એસેસમેન્ટ થી માર્કશીટ બનાવો
#Allpasspolicy#JusticeForStudents@vijayrupanibjp@DiwalipuraYouth
ધોરણ ૧૨ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે ગુજરાત બોર્ડ બધા વિદ્યાર્થીઓ ( સાયન્સ / કોમર્સ / આર્ટસ્ ) All PASS Policy આ વર્ષે અમલ કરાવી તમામને પાસ કરી દેવા જોઈએ.
મેરિટ બનાવવા માટે કોઈ વિકલ્પ વિચારવો જોઈએ @vijayrupanibjp@DiwalipuraYouth#Allpasspolicy#JusticeForStudents
RT @LALITGANATRA
છેલ્લા 18 મહીનાથી તૈયારી કરતાં ઘોરણ 12 ના વીધાર્થીની પરીક્ષા 15 જુલાઈ પહેલાં ઓફલાઇન કે MCQ બેઇઝ ઓનલાઇન લઈ લો અને ધોરણ 12 ના વીધાર્થી ને ચીન્તા મુકત કરો. સમયસર ના લઈ શકો તો તુરત કેન્સલ ની જાહેરાત કરો
@vijayrupanibjp@imBhupendrasinh@PMOIndia#allpasspolicy
ધોરણ ૧૨ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે ગુજરાત બોર્ડ બધા વિદ્યાર્થીઓ ( સાયન્સ / કોમર્સ / આર્ટસ્ ) All PASS Policy આ વર્ષે અમલ કરાવી તમામને પાસ કરી દેવા જોઈએ.
મેરિટ બનાવવા માટે કોઈ વિકલ્પ વિચારવો જોઈએ @vijayrupanibjp#Allpasspolicy#JusticeForStudents